ભચાઉ તાલુકાના વાંઢીયા ગામની સિમમાં આવેલ ૨૨૦ કેવી એસ.એસ. પાવર હાઉસ ના સબ સ્ટેશનની બાજુમાં આવેલ સ્ટોર વિભાગમાં રાખેલ અલગ અલગ કોપર તથા એલ્યુમીનીયમ કેબલ ની ૧૬ લાખ થી વધુ ની ચોરી

ભચાઉ તાલુકાના વાંઢીયા ગામની સિમમાં આવેલ ૨૨૦ કેવી એસ.એસ. પાવર હાઉસ ના સબ સ્ટેશનની બાજુમાં આવેલ સ્ટોર વિભાગમાં રાખેલ અલગ અલગ કોપર તથા એલ્યુમીનીયમ કેબલ ની ૧૬ લાખ થી વધુ ની ચોરી

કચ્છ ભચાઉ ના વાંઢીયા ગામની સિમમાં આવેલ વેસ્ટાસ કંપનીની (પવનચક્કીઓ) ૨૨૦ કેવી એસ.એસ. પાવર હાઉસ ના સબ સ્ટેશનની બાજુમાં આવેલ સ્ટોર વિભાગમાં રાખેલ અલગ અલગ કોપર તથા એલ્યુમીનીયમ કેબલ રુ.૧૬,૨૬,૬૧૮/-નો મુદામાલની કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરી લઇ જઈ તેમજ કોપર કેબલને કાપી નુક્શાન કરી નાસી છુટ્યા

ગઇ તારીખ ૦૬/૦૩/૨૦૨૪ ના સાંજના ના છ વાગ્યા ના સુમારે મારી સાથે સિક્યુરીટીમાં નોકરી કરતો મારો ભત્રીજો સદામ અયુબ ત્રાયા નો મને ફોન આવેલ અને જણાવેલ કે માર ફોનમાં આપણા સ્ટોર ઈન્ચાર્જ દર્પણસિહ ગોહીલનો ફોન આવેલ અને કહેલ કે આજે રાત્રે આપણા ૨૨૦ કેવી એસ.એસ. પાવર હાઉસ વાઢીયા સિમમાં કેબલની ચોરી થઈ ગયેલ છે જેથી અમો રાત્રીના અમારા સિક્યુરીટીના સમયે મારી માર્સલ ગાડી લઈને આશરે રાત્રીના દશ વાગ્યાના સમયે હુ મારે ભાઈ અયુબ અને તેનો દિકરો હનીફ ત્રણેય ગયેલા અને ત્યાં કોઈ હાજર નહી મળતા અમો ત્યાં રોકાય ગયેલ ત્યાર બાદ ગઈ તા-૦૭/૦૩/૨૦૨૪ ના રાત્રીના હું અને મારો ભાઈ અયુબ તથા મારો ભત્રીજોહનીફ અમો ત્રણેય રાત્રીના હાજર હતા ત્યારે રાત્રીના બે વાગ્યાના સમયે કુતરા ભસવાનો અવાજ આવતા અને માણસો હોવાનો આભાસ થતા અમો અમારી ગાડી લઈને તેમની પાછળ ગયેલ પણ અમોને તે દેખાયેલ નહી અને અમો પાછા પાવર હાઉસ આવી ગયેલ અને ત્યાં રોકાયેલ અને ત્યાર બાદ સવારના આસરે છ વાગ્યાના સમયે અમો અમારા ઘરે વાંઢીયા ગયેલ અને તેજ દિવસે અમો આશરે સાંજના સાતેક વાગ્યાના સમયે હું અને મારો ભાઈ અયુબ તથા મારો ભત્રીજો હનીફ અમો ત્રણે ૨૨૦ કેવી એસ.એસ. પાવર હાઉસ વાઢીયા સિમમાં ગયેલ અને સ્ટોર ઈન્ચાર્જ દર્પણસિહ ગોહીલ હાજર મળેલ અને અમોને કહેલ કે આપણા ખુલા સ્ટોર માંથીઅલગ અલગ સાઇઝના કેબલ વાયરની ચોરી થયેલ છે જેથી સ્ટોરમાં જોતા કેબલ વાયર ચોરી થયેલ જણાયેલ હતું 

જે કેબલના ટુકડા ખુલ્લા સ્ટોર રુમની બાઉંટ્રી બહાર જોવામાં આવેલ જે ટુકડાઓ અમો તથા રમેશભાઇ હડીયા તથા અયુબભાઇ તથા હનીફભાઇનાઓએ ભેગા મળી ઉપાડી ને સ્ટોર રુમમાં રાખેલ અને અમારા સ્ટોર ઇંચાર્જ દરપણસિંહ ગોહીલની હાજરીમાં રજીસ્ટરથી તપાસ કરતા સ્ટોરમાંથી નીચેની મુજબ જણાવેલ વિગતો સામે આવી હતી (1) Cable rubber 3X70 90 Degree -340 meter Value 7,31,005/- (2) 3.5 Core 95 SQ mm Coper armer XLPE (30M) VALUE-73,500/- (3) pvc2 5 Core x2.5SQ.MM 61 Mtr value 11,781/- (4) Cables Elastometric 3 Core 70 S Qt y-280, Value-3,78,000/- (5) Cables W84B 3G25MM2 L-20M, Qty-1 (roll), Value-28, 187/- (6) કેબલ્સ W22F 5G6mm2 L-123m qty-1 (રોલ), મૂલ્ય-61,511/- (7) કેબલ્સ 1.1k.v14c 2.5sq.mm.qty-100m, મૂલ્ય-26,100/- (8) કેબલ્સ W310 91m IEC, Qty-1 (રોલ), Value-3, 16,534/-, એમ કુલ્લે રુ, ૧૬,૨૬,૬૧૮/-(સૉળ લાખ છવ્વીસ હજાર છસો અઢાર)ની ચોરી કોઈ કરી ચોર ભાગી ગ્યા હતા. સ્થાનીક સામખીયારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  કરીને આગળ ની તપાસ હાથ ધરી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain