દાંતામાં ભાજપ રેલીમાં ડીજે વાહન બગડી જતાં ભાજપના કાર્યકરોએ ધક્કા માર્યા

દાંતામાં ભાજપ રેલીમાં ડીજે વાહન બગડી જતાં ભાજપના કાર્યકરોએ ધક્કા માર્યા

દાંતામાં શુક્રવારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના ચૂંટણી કાર્યાલયનો ઉદઘાટન સમારોહ હતો. તે પૂર્વે રેખાબેન સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે કાર્યાલય સુધી પહોંચવા પ્રયાણ કર્યું હતું તેવામાં ડી.જે.ના વાહનમાં એકાએક યાંત્રિક ખામી સર્જાતા ભાજપના કાર્યકરોને ધક્કા મારવાની નોબત આવી હતી કાર્યાલય ઉદઘાટન ના પહેલાજ દિવસે કાર્યકરોને વાહન ને ધક્કા મારવાનો સમય આવ્યો હતો


0/Post a Comment/Comments

Stay Conneted

Domain