બનાસકાંઠા -દાંતામાં ભાજપમાં પડ્યું ગાબડું મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અને આદિવાસી સમાજના લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા

 બનાસકાંઠા -દાંતામાં ભાજપમાં પડ્યું ગાબડું મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અને આદિવાસી સમાજના લોકો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા 

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર એ દાતામાં કોંગ્રેસ કાર્યાલય શરૂ કર્યું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા ગેનીબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ ના નારા લગાયા દાંતામાં ગેનીબેને સભા યોજી સભામાં ભારે ભીડ જોવા મળી દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા સૌથી વધારે લીડ થી જીતશું ગેનીબેન ઠાકોર  

0/Post a Comment/Comments

Stay Conneted

Domain