ડીસા તાલુકા માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા મતદાન જાગૃતિ અભિયાન.

ડીસા તાલુકા માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા મતદાન જાગૃતિ અભિયાન.

ડીસા ના મતદારો માટે રાષ્ટ્રીય શૈક્ષિકમહાસંઘ દ્વારા જાગૃતિ અભિયાન યોજાયું.સંઘના કાર્યકર્તા ઓ સામુહિક મતદાન જાગૃતિ અભિયાન માં જોડાયા હતા.સો ટકા મતદાન થાય અને રાષ્ટ્ર હિત માં મતદાન તેવી જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા માં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા ઓ માં સંઘ દ્વારા સો ટકા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેવું રાષ્ટ્રીય શૈક્ષિકમહાસંઘ ગુજરાત પ્રાથમિક સંવર્ગ ઉપાધ્યક્ષ કિશોરકુમાર પરમાર દ્વારા જણાવેલ હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain