દાંતા ના ટુન્ડિયા અને માંકડી વિસ્તારમાં મા ખુલ્યા વિદેશી દારૂના સ્ટેન્ડ

દાંતા ના ટુન્ડિયા અને માંકડી વિસ્તારમાં મા ખુલ્યા વિદેશી દારૂના સ્ટેન્ડ

આ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેંચતા બુટલેગરરો વિડીઓ થયો વાયરલ

કોની રહેમનઝર હેઠળ ચાલી રહ્યા છે આ વિદેશી દારૂના સ્ટેન્ડ તે પણ એક ચર્ચાનો વિષય થોડા સમય અગાઉ પણ આ વિસ્તારમા વિદેશી દારૂ વેચતાનો  વિડીયો થયો હતો વાયરલ તેમ છતાં દાંતા પોલીસ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે આજે ફરી એક વાર આજ વિસ્તારનો વિદેશી દારૂ વેચતાનો વિડિઓ થયો વાયરલ

રાજસ્થાન માંથી ગુજરાત મા આવતો વિદેશી દારૂ જો પોલીસ પકડી શકતી હોય તો આ જીતપુર ,સામૈયા અને માંકડી વિસ્તારમા ખુલ્લેઆમ ચાલતા સ્ટેન્ડ કેમ નથી બંધ કરાવી શકતી પોલીસ ? જિલ્લા એસપી દ્વારા આ વિસ્તારમા વિદેશી દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોની પર કડક કાર્ય વાહી કરે તેવી લોક માંગમાંકડી ઓપી મા  ફરજ બજાવતા વિક્રમ ચૌધરી નામના જમાદાર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા સે


0/Post a Comment/Comments

Stay Conneted

Domain