Showing posts with the label KUTCH NEWS

કચ્છ ની ગળપાદર જેલમાં મા પણ ૭૨ થી વધુ ગુનેગાર લોકો ની સુવિધાઓની ચચૉ

બિદડામાં યુવકે પરિણીતા પર અઢી વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ ગુજાયું

મુન્દ્રાના કૂકડસરમાં ગૌચરમાં ચાલતા ખનન પર ગ્રામજનોની રેડ, ખાણ ખનિજ અને મરીન પોલીસે વાહનો જપ્ત કર્યા

કચ્છ ના અંજાર ની વીજ કંપનીના અધિકારીઓ એ વડી કચેરી ના આદેશ થી આળસ ખંખેરી બોલાવ્યો સપાટો

“વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર વિરૂધ્ધ નાણા ધીરધાર અધીનિયમ (૨૦૧૧) હેઠળ કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

રામદેવપીર ના મેળામા અનાથ આશ્રમ ના બાળકોને મેળાનો આનંદ કરાવતી SHE-TEAM ભચાઉ

કચ્છ ના અંજાર પોલીસ ને ચેલેન્જ કરતા ચોરો મોરબી પરિવાર સાથે ગયેલા ના અંજારમા બંધ મકાનમાં ચોરોએ લાખો ના મતા ની કરી ચોરી

કચ્છ પંથકમાં બનાવટી પાસપોર્ટ અને હવાલા ફ્રોડ ના આરોપી ને પોલિસ કર્યો જેલ હવાલે

કચ્છ ના ગાંધીધામ માં હવે ફૂટી નીકળેલા જમીન દલાલ એ એક ઈશ્મ પાસેથી કૉટ માં સમાધાન ના બહાને ૩ લાખ લીધા ને વિશ્ર્વાસઘાત કરતા નોંધાઇ ફરીયાદ

કચ્છ માં સરકારી જમીન પાછલા બારણે કમિશનની લાલચમાં પાણીના ભાવે બિલ્ડર ને વેચનાર પ્રદીપ શર્મા જેલ હવાલે

ગાંધીધામમાં જાયન્ટસ ગ્રુપ ઓફ ગાંધીધામ સાહેલી ચેમ્પિયન ની શપથવિધિ યોજવામાં આવી

મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.મહતો અને phc ઝરપરા ના ડૉ. રુચિતાબેન ધુઆ ના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો

ગાંધીધામ તાલુકામાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો માટે જુની પેન્શન યોજના માટેની આગામી દિવસોમાં આંદોલન માટેની રણનીતિ ઘડવામાં આવી.

કચ્છ ના માડવી પંથકમાં ફરાદી ગામના પોતાનાજ ઘરમાં યુવક લોહી લુહાણ હાલતમાં મળી આવતા અનેકવિધ ચચૉ ઓ ટોક ઓફ ધ ટાઉન

બી.આર.સી અંજાર દ્વારા નાલંદા વિદ્યામંદિર ખાતે આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

અંજાર મધ્યે આહીર સમાજના અધિકારી- કર્મચારીઓનું સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હનીટ્રેપના ચકચારી કેસની મૂખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ના મંજૂર

શર્મા અને શાહના રિમાન્ડનો આજે ફેંસલો: પૂર્વ કલેકટર અને જાણીતા બિલ્ડરની અટકાયત; જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમની કામગીરી

ભચાઉ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

કચ્છ માં હવે છેડતી કરનારાઓએ અપનાવી ચોકલેટ ની લાલચ આપી ને અડપલા કરી મનમોજ ની નવી રીત