કચ્છ ના ભચાઉ રેલવે સ્ટેશન એ પાલનપુર માં રિઝર્વેશન ડબા માં ચડવા જતા મુસાફર ને રોકતા ઉતરવા જતાં પડી જતાં રેલવે અટકાવતા જીવ બચવા પામ્યો

કચ્છ ના ભચાઉ રેલવે સ્ટેશન એ પાલનપુર માં  રિઝર્વેશન ડબા માં ચડવા જતા મુસાફર ને રોકતા ઉતરવા જતાં  પડી જતાં રેલવે અટકાવતા જીવ બચવા પામ્યો

કોઈ પણ મુસાફરે ટિકિટ લઈ ને મુસાફરી કરવી જોઈએ ખોટી દોડાદોડી કરી એ તો જાન ગુમાવવાનો આવે

ભચાઉ ના રેલ્વે સ્ટશન પર પાલનપુર જતી ટ્રેન મા આ વ્યક્તિ ફૂલ ફેમિલી અને સમાન સાથે ચડી રહ્યો હતો તે દરમ્યાન પહેલા તો રિઝર્વેશન ડબા મા ચડવા ગયો પણ રિઝર્વેશન મા કોઈ એ કહ્યુ કે તારુ રીજેરવેશન છે તે કહે ના પછી દોડી ને લોકલ ડબા મા ચડી ગયો પણ તેનું ફેમિલી નીચે રહી ગયુ તો ફરી સમાન નીચે ઉતારી રહ્યો હતો તે દરમ્યાન આ બધુ RPF નો જવાન જોઈને આ પેસેન્જર ને ના ચઢવા બૂમો પાડી રહ્યો હતો ત્યાર સુધીમા દારૂ પીધો હોય તેવો લાગતો આ પેસેન્જર સમાન ઉતારતી વખતે બેલેન્સ ગુમાવ્યુ અને ચાલુ ટ્રેન મા પાટા અંદર પડી ગયો ત્યારે આ બધુ જોઈ રહેલ રેલ્વે પોલીસ એ તાત્કાલિક ટ્રેન થોભાવી હોવાથી સદભાગ્યે જીવ બચ્યો છેઅને જ્યારે RPF ના જવાને ટિકિટ માંગી તો ટિકિટ પણ ના બતાવી શક્યો. આધાર કાર્ડ પણ સાથે નથી તેમ જણાવી રહ્યો હતો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain