કચ્છ ભચાઉ ફોરેસ્ટ અધીકારી ના હાથ પડ્યા ટૂંકા કે ગુનેગાર ટોળકી પર ફોરેસ્ટ ના આશીર્વાદ તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન

કચ્છ ભચાઉ ફોરેસ્ટ અધીકારી ના હાથ પડ્યા ટૂંકા કે ગુનેગાર ટોળકી પર ફોરેસ્ટ ના આશીર્વાદ તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન

જુનાકટારીયા સીમમાં શીકારીએ એવી કેવી ટેકનીકથી શીકાર કર્યા કે અધીકારી ના હાથમાં પણ ના આવ્યા ૨૧ દિવસ થી? પકડાય તો આખી કડી ખોલશે?

કચ્છ ભચાઉ ફોરેસ્ટના અધિકારીઓ રોઝ ના શિકારી કોઈ વહીવટદાર મુકી ને ખેલ પાડવાની યોજના ચચોમા કચ્છ માં રોઝ ની શિકાર કરવા ની હોડજામી આ વિસ્તારમાં લોકોની માંગ છે કે આવા તત્વો ને જેલ હવાલે કરાય

ભચાઉમાં આવેલ જુનાકટારીયા સીમમાં શિકારીઓએ રોઝ બદુક ના ભડાકે કર્યો શિકાર

જુના કટારીયા સીમમાં રોઝ મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ

કચ્છ ના ભચાઉ તાલુકા ના જુના કટારીયા સીમમાં તારીખ - ૨૧/૦૧/૨૦૨૪ ના સાંજના અરસામા પાંચ ના સુમરે  શિકારી ટોડકી દ્વારા રોજ  ને બંદૂક વડે મારીને શીકાર કરેલ જે અન્વયે જીવદયા પ્રેમીઓને ત્યાંથી પસાર થતા હતા મળતી માહિતી અનુસાર દરમિયાન ભડાકા નો અવાજ થતાં તે તરફ જતા શિકારીઓ રોઝને બાઈકમાં નાખીને ભાગ્યા હતા શિકારીઓ બે બાઈક લઈને આવ્યા હતા જેમાં ચાર જણા હતા એક જણને જીવ દયા પ્રેમી એ ઓળખી લીધેલ છે જીવદયાપ્રેમીએ  ગ્રામજનોને ફોન કરીને હકીકત જણાવેલ જે દરમિયાન ગ્રામજનો ત્યા સ્થળ પર આવેલ અને ફોરેસ્ટ વિભાગને જાણકારી ફોરેસ્ટર ઝાલા સાહેબ ની સૂચના માંથી ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવેલ અને સ્થળ પરથી દેશી બંદૂક માં વપરાતા છરા દારૂ ગોળા તથા રોઝના અંદરના ભાગના જે ચરબી તથા સ્થળ પર લોહી પડેલ  હતા તેના સેમ્પલ કબ્જે કરવામાં આવીને આગળ ની તપાસ હાથ ધરવામા આવી સમી સાંજના દિન દહાડે શિકારી વૃત્તિ થતાં જીવદયા પ્રેમીઓને લાગણી દુભાયે છે ધટના સ્થળે સીધા ભચાઉ મધ્ય આર.એફ.ઓ ને રજૂઆત કરતા ઝાલા સાહેબે ખાતરી આપેલ છે કે દોશીને છોડવામાં નહીં આવે જીવદયા પ્રેમીને ખાતરી આપી હતી.

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ના અધીકારી દ્રારા વન વિભાગ એર.એફ.ઓ અધીકારી સાથે વાતચીત કર્તા જણાવ્યુ હતુ કે આગળ ની તપાસ ચાલુ છે. કચ્છ ના ભચાઉ તાલુકામાં આવી ઘટનાઓ બનતી હોય છે હવે એવુ લાગી રહ્યુ છે છે કે શીકારઓને કઈ ડર રહ્યો નથી પ્રેટોલિગ થતી હોય છે તો પણ ઘટનાઓ થતી હોય છે હવે જોવાનો એ છે શિકારીઓ પોતાના પેટનો ખાડો પુરવા માટે શીકાર કરતા હોય છે પરંતુ હવે લોક માંગ ઉઠી રહી છે કે આવા તત્વો ને પકડીને જેલ ના હવાલે કરવામા આવે અને આવી ઘટનાઓ બંધ થાય એવી માંગ ઉઠી છે  - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain