દરિયા કિનારે આવેલ જમીન વેચી દેતા આવેદનપત્ર આપવામાં આવ્યું

દરિયા કિનારે આવેલ જમીન વેચી દેતા આવેદનપત્ર આપવામાં આવ્યું

ભચાઉ ના વોંધ ચીરઈ દરિયા કાંઠે આવેલ ગુલાબશા પીર ની દરગાહ પાસે આવેલ જમીન ભુ માફિયા એ મીઠાના આગાર ચલાવતી પાર્ટી ને વેંચી દેતાં ભચાઉ પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભચાઉ વોંધ ચિરઈ દરિયા કાંઠામાં ચેરિયાઓના જંગલનુ નિકંદન કરીને ખારાઈ ઉટ તેમજ સાગર ખેડુત ને નુકશાન પહોંચાડી રહ્યા છે અરજદારદ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માથાભારે તત્વો લાખો રૂપિયાની કિંમતમાં જમીનનું વેચાણ કરીને સોલ્ટ કંપનીઓને વેચી દેવામાં આવી છે માછીમારી નું કામ કરતા સાગર ખેડૂત તેમજ ખારાઈ ઊંટ ના ચરીયાણ ચેરિયાઓના જંગલનો વિનાશ કરીને મોટી તગડી કમાણી કરી રહ્યા છે સાથે અરજદારે નામજોગ છે પત્ર માં જણાવ્યું હતું તાત્કાલિક ધોરણે ભૂમફિઓ પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain