ભચાઉના કટારીયા પાસે 4 વાહનો વચ્ચે ભયાનક સર્જ્યો

 ભચાઉના કટારીયા પાસે 4 વાહનો વચ્ચે ભયાનક સર્જ્યો

ભચાઉના કટારીયા પાસે 4 વાહનો વચ્ચે ભયાનક સર્જ્યો અકસ્માત ખાનગી બસ,બે ટ્રેલર અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં લોકોને સામાન્ય ઇજા પહોંચી ટ્રેલરમાં રહેલ કોલસો હાઇવે પર ઢોળાયો હાઇવે પેટ્રોલિંગની ટીમો દ્વારા ટ્રાફિક પુર્વરત કરાયો સામખિયાળી-સુરજબારી  હાઇવે ઉપર બન્યો બનાવ




0/Post a Comment/Comments

Stay Conneted

Domain