આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકાની મિટિંગ નું આયોજન રજબાઈમાં મંદિર નવા કટારિયા મુકામે આયોજન કર્યુ

આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકાની મિટિંગ નું આયોજન રજબાઈમાં મંદિર નવા કટારિયા મુકામે આયોજન કર્યુ

 


આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકાની મિટિંગ નું આયોજન રજબાઈમાં મંદિર નવા કટારિયા મુકામે ગુજરાત રાજ્ય સહ મંત્રી કે કે અન્સારી અને જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર ની અધ્યક્ષતા કરવામાં આવ્યું હતું એ ગ્રામ સમિતિ ની રચના વોર્ડ સમિતિ બુથ પ્રમુખો પ્રદેશ માથી આવેલા મિસ કૉલ ના ડેટા પ્રમાણે કૉલ કરી અને કાર્યકર્તા જોડો અભિયાન ને વેગ આપવો તથા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી 



આ પ્રસંગે કચ્છ જિલ્લા સોશીયલ મીડીયા પ્રમુખ હિતેષ મકવાણા ભચાઉ તાલુકા પ્રમુખ રામજી પટેલ તાલુકા ઉપપ્રમુખ નુર મમાદભાઈ જિલ્લા સંગઠન મંત્રી રમણીકભાઇ કોલી તાલુકા મંત્રી સંગઠન મંત્રી લતીફ ભાઈ કાસમભાઈ તાલુકા મંત્રી દામજીભાઈ આહીર ભચાઉ  તાલુકા સોશીયલ મીડીયા ઇન્ચાર્જ રાહુલ રાજગોર સમિતિ જંગી પ્રમુખ કિશોર મસુરીયાં ગ્રામ સમિતિ વાઢિંયા પ્રમુખ નવીનભાઈ આહીર વસ્તા ભાઈ, બાબુભાઈ આહીર, પ્રેમજીભાઈ વાઘેલા, હાજી ભાઈ સત્રાં, જીવાભાઈ આહીર, અને ૪૫ થી વધારે કાર્યકર્તાઓ ની હાજરી માં સંગઠન અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી દિવસો મા દરેક કાર્યકર્તાઓ એક હોદ્દેદાર છે એવી રીતે કામ કરી સંગઠન ને આગળ વધારશે અને મીશન ૨૦૨૨ ચરિતાર્થ કરી આગળ વધશે એવી હૈયાધારણા આપી હતી.



હિતેષ મકવાણા સોશીયલ મીડીયા પ્રમુખ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા રાહુલ રાજગોર સોશીયલ મીડીયા ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી ભચાઉ રાજનીતિ કરવા નહી બદલવા આવ્યા છીએ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain