કચ્છ ગાંધીધામ શીવાજી પાર્ક ની બાજુમા ૧૦ થી વધુ દારુ ની બોટલો કોણે પહોચાડી?

કચ્છ ગાંધીધામ શીવાજી પાર્ક ની બાજુમા ૧૦ થી વધુ દારુ ની બોટલો કોણે પહોચાડી?

કચ્છ ના યુવાધન ને બરબાદ કરવામા કોણ છે જવાબદાર પોલીસ અધીકારી ? જનતા ? બુટરેગરો? કે ગાંધીધામના ચુટાયેલ MLA ?

દારુની બોટલો પણ પોચી ગઈ, પીવાઈ પણ ગઈ અને દારુડિયાએ ખાલી પણ કરી નાખી કોણ ગ્યા વિડિયો અને ફોટા ની તપાસ કરે તે માટે ઉચ કક્ષાએ મોકલ્યા - રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ

કચ્છ ગાંધીધામ શહેરમાં આવેલ શીવાજી પાર્ક ની બાજુમાંદારુની બોટલો ના ફોટા અને વિડિયો આવ્યો એક વિષય છે શું આ ઘટના માં તપાસ થશે કે પછી? શીવાજી પાર્કમાં ધણા લોકો બેસવા આવતા હોય છે ને ચાલવા પણ જો આવા દ્રશ્યો નનકા બાળકો જોશે તો શું અસર થશે? આવી જગ્યાએ તપાસ કરીને આસ પાસ ના કેમેરા તપાસ કરવામા આવે તો હાથમાં પણ આવી જશે આટલુ બોટલુ ફેખનારા ઝડપાશે કે નઈ જોવાનુ રહ્યુ હવે.

ગાધીના રાજમાં દારુબધી મોટી મોટી જાહેરાત કર્યો વાણા ક્યા છે પહેલા સપુર્ણ દારુબંધી કરો પછી જાહેરાતો મોટી મોટી કરો. કેમ આ વિષય પણ કોઈ નેતા કે સમાજસેવા ના આગેવાનો બોલતુ નથી આજ છે આપણું ગુજરાત? સુત્રોના હવાલે થી મળતી માહિતી અનુસાર દેશી વિદેશી દારુ નુ ધોમ વેચાણ થાય છે ખુલ્લેઆમ ને હપ્તા પણ ચાલુ છે લોકોના મુખે થી સાભળવા મળ્યુ. ગાંધીના ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધી. ગાંધીના રાજમાં ફક્ત કોળા કાગળ પરજ દારૂબંધી બતાવામાં આવે છે. હકીકતમાં તો ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. કોઈ એવું શહેર, ગામ કે નહીં હોય જ્યાં દારૂ નહીં વેચાતો હોય. મીઠી નજર હેઠળ આ દારૂ વેચાય છે.

ગાધીના ગુજરાતમાં મોટી વાતો કરતી શું આ છે સરકાર, કોની મીઠી રહેમ નજર હેઠળ દારૂની પરમિશન આપવામાં આવે છે, શું સરકારે વહીવટદાર નિમ્યા છે? આ સવાલો ઉઠી રહ્યા છે? જેમાં ઈંગ્લિશ દારૂથી લઈને બીયર ઉપરાંત કેફી દ્રવ્યોનો કચ્છ સમાવેશ થાય છે. આ તો પકડાયેલો દારૂ છે પરંતુ જે દારૂ પીવાય છે એનો આંકડો કેટલો મોટો હશે? દારૂનો આ મોટો વહીવત વહીવટદારોથી જ ચાલતો હોય છે જેઓ મોટા હપ્તાઓની ડીલ બુટલેગરો અને મોટા માથાઓ સાથે કરતા હોય છે ક્યારે જશે આ વહીવટદારો? બે નંબરનો ખુલ્લે આમ આટલો મોટો વેપાર ચાલે છે. જો દારૂ પીનારા લોકો પકડાય છે તો આવે છે ક્યાંથી દારૂ, એકબાજુ બોર્ડરથી ખુલ્લેઆમ વહીવટ પાડીને ઘુસાડવામાં આવે છે અને રાજ્યમાં પીતા લોકોને શોધી તેમના પર કેસ કરવામાં આવે છે. આ પણ અનેક સવાલ ઉભા કરી દે, વિચાર માંગી લે તેવી વાત છે. જ્યાંથી આવે છે ત્યાંથી જ દારૂ બંધ કરી દઈએ તો આ જફાજ નહીં રહે પરંતુ ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યો છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain