ગુજરાતમાં હવે મંદિરો પણ અસુરક્ષિત !! કચ્છના ચિત્રોડમાં સ્થાપિત મૂર્તિ તોડી જવાઈ, ઘટનાથી લોકરોષ ફેલાયો

ગુજરાતમાં હવે મંદિરો પણ અસુરક્ષિત !!  કચ્છના ચિત્રોડમાં સ્થાપિત મૂર્તિ તોડી જવાઈ, ઘટનાથી લોકરોષ ફેલાયો

કચ્છ - રાપર - ચિત્રોડ - તારીખ - ૨૩/૦૩/૨૦૨૪ શનિવાર - 

 રાજ્ય ની પોલિસને ચેલેન્જ કરતો એક બનાવ કચ્છ જીલ્લાના તાલુકામાં આવેલ ચિત્રોડ ગામ માં આજે સવારે રાજગોર બ્રહ્મ સમાજના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરનુ તાડુ તોડી મૂર્તિઓને અજાણીયા શખ્સો દ્રારા મુર્તીમા ટુકડાઓ અને તોડફોડ કરી મંદિરમા મુર્તીઓ ખડિત કરવામા આવી બ્રહ્મ સમાજના અને ગામ લોકો દોડી આવતા હિન્દુ સમાજ ની લાગવીઓ દુભાઈ ગુજરાત રાજ્ય ની પોલિસને ચેલેન્જ કરતો એક બનાવ કચ્છમાં આવેલ રાપર તાલુકાના ચિત્રોડ ગામે મંદિરમા મૂર્તિઓને તોડફોડ કરી. અસામાજિક તત્વો દ્વારા હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવું કુત્ય કરતા ઠેર-ઠેર લોકોના દિલો ને ઠેસ પહોંચી છે લોકો ની માંગ છે કે પોલિસ વિભાગ આવા લોકો ને પકડી ને જેલ હવાલે કરી દે તો આવું કૃત્ય કરનારા લોકો ને સબક મળે. ધટના જાણ થતા જ ગાગોદર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળ ની તપાસ હાથ ધરી





0/Post a Comment/Comments

Stay Conneted

Domain