કચ્છમાં પત્રકારો કેટલા છે સુરક્ષિત ???

 કચ્છમાં પત્રકારો કેટલા છે સુરક્ષિત ???

ભારત દેશ લોકશાહિ દેશ છે પત્રકાર દેશની ચોથી જાગીર તરીકે જાણીતી છે પંરતુ કચ્છ માં નિષ્ટાવાન પત્રકારો દેશ સામે અને જનતા સામે રાત દિવસ જોયા વગર કવરેજ કરીને જનતા સામે ખબરો પહોચાડે છે પરતુ કચ્છમાં દિવસે દિવસે પત્રકારો ઉપર થતા હુમલાઓ ધમકીઓ ખોટા કેશો કરીને ભુ:માફિયા બુટલેગરો ભસ્ટ અધીકારીઓ દ્રારા શિકાર બનતા હોય છે.

પત્રકાર એનુ કર્તવ્ય નિભાવીને કરપ્સન કોંભાડ ગેરરીતી વગેરે મુદાઓ ઉપાડનારા વેર ઝેર રાખીને હુમલાઓ કરવામા આવતા હોય છે. શું પત્રકારો ની સેફ્ટી શું ???

કચ્છ ના અધીકારીઓ પણ ક્યાય ને ક્યાક દબાણ થી કામ કરી રહ્યા છે એવુ સુત્રો દ્રારા જાણવા મળી રહ્યુ છે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સંવિધાન નુ ખુલ્લેઆમ હનન કરીને અધીકારીઓ કાર્ય કરતા હોય છે ને ઉચ્ચ કક્ષાઓના અધીકારીઓ છાવણે છે શું પત્રકારો ને કેમ સુરક્ષા નથી મળી રહિ એ પણ શરમ જનક કહેવાય કચ્છમાં અમુક પોલીસ સ્ટેશન માં અધીકારીઓ જ ન્યાયધીશ બની ને ફેસલો સંભણાવી દે છે એવુ કરીને શું સાબિત કરવા માગે છે?

કચ્છના પત્રકારોની હાલત આવી છે તો જનતા ની હાલત કેવી હશે એ પણ જોવાનુ રહ્યુ. શું ખરેખર દેશ ની ચોથી જાગીર તરીકે જાણીતા પત્રકારો ઉપર અત્યાચાર ક્યારે બંધ થશે જોવાનુ રહ્યુ હવે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain