કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણ ગાંધીધામ મેં વિશ્વ ચિંતન દિવસની ઉજવણી કરાઈ

કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણ ગાંધીધામ મેં વિશ્વ ચિંતન દિવસની ઉજવણી કરાઈ

આજ  તારીખ ૨૨-૦૨-૨૦૨૪ ના રોજ કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણ ગાંધીધામ  ખાતે વિશ્વ ચિંતન દિવસની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલલાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના  વિદ્યાર્થીઓ દ્વારા સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી .શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચિંતન દિવસના ઉપલક્ષ્યમાં નિબંધ ,ભાષણ ,ચિત્રકલા ,સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .અંતમાં શાળાના આચાર્ય દ્વારા જાણવામાં આવ્યું હતું કે સ્કાઉટ ચળવળના સ્થાપક લોર્ડ બેડન-પોવેલ અને તેમની પત્ની અને વિશ્વ મુખ્ય માર્ગદર્શક લેડી ઓલેવ બેડન-પોવેલ બંનેનો જન્મદિવસ ૨૨ ફેબ્રુઆરી ના રોજ થયેલ  છે. વિશ્વ ચિંતન દિવસ પરસ્પર સંબંધોને મજબૂત કરવાનો અને આદર અને વફાદારીની લાગણી વધારવાનો દિવસ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain