ચોરી-છળકપટથી મેળવેલ ડિઝલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લાકડીયા પોલીસ

ચોરી-છળકપટથી મેળવેલ ડિઝલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લાકડીયા પોલીસ

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝના કર્મચારી થી હોટલમાં ગેરકાયદેસર ડિઝલ પકડાયુ

કચ્છ સામખીયાળી દરમ્યાન હોટલ આસુવિરા પાસે આવેલ  હોટલ રામદેવ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ઈશમો ગેરકાયદેસર ડિઝલ નું વેચાણ કરે છે એવી માહિતી રીપબ્લિક ઇન્ડિયા ટુડે ના મિડિયા અધીકારી ને મળતી માહિતી ત્યારે સ્થળ ઉપર જઈને જોવામા આવ્યુ તો ગેરકાયદેસર પ્રવુતી થઈ રહિ છે ત્યારે હોટલની પાછળ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યુ છે એની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશન લાકડિયા ના પી.આઈ આર.આર.વસાવા નુ સપુર્ણ ધટનાનુ ધ્યાન દોરવામા આવ્યુ હતુ અને લાકડિયા પી.આઈ આર.આર વસાવા આ ધટનામા સપુર્ણ ધ્યાન દોરી ને અધીકારીઓ તરત જ પહોચી ને ગેરકાયદેશર પ્રવુતીઓ કરતા શખ્સ (૧) ઉદારામ નવલરામ ચૌધરી ઉવ.૨૪ રહે.હાલે.નવા કટારીયા તા.ભચાઉ કચ્છ મુળ રહે.દેવડ તા.સાંચોર જી.બાડમેર રાજસ્થાન (૨) ધરમારામ ધમુરામ પ્રજાપતિ ઉવ.૩૮ રહે.બાયતુ તા.બાયતુ જી.બાડમેર રાજસ્થાન બનને શખ્સો પાસે કોઈપણ જાતના આધાર- પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ ડિઝલ ભરેલ કેરબા સાથે મળી આવતા પાણી ભરવાના બિસ્લેરી બોટલ નંગ ૨ ડિઝલથી ભરેલ જે એક લીટરમાં ૨૦ લીટર ડિઝલ ભરેલ હોય ૨ બોટલમાં કુલ્લ-૪૦ લીટર ડિઝલ હોય જે એક લીટરની કિ.રૂ.૯૨ લેખે ડિઝલ લીટર -૪૦ ની કુલ્લ કિ.રૂ.૩૬૮૦/૦૦ નો જથ્થો પકડિ પાડ્યો હતો 2 ઈસમો  મુદામાલને સી.આર. પી.સી કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીઓને સી.આર.પી.સી કલમ-૪૧(૧) ડી તળે અટકાયત કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain