ગાંધીધામ ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન નું લોન્ચિંગ અને મેગા કોમ્પીટીશન યોજાયું

ગાંધીધામ ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન નું લોન્ચિંગ અને મેગા કોમ્પીટીશન યોજાયું

તારીખ 28/01/2024 રવિવાર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ગાંધીધામ ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન નો લોન્ચિંગ માજી રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીર ના હસ્તે યોજાયો. જેમાં વિવિધ કોમ્પિટિશન નો આયોજન કરેલ જેમાં કરાટે કોમ્પિટિશન,કુકિંગ કોમ્પિટિશન,ડ્રોઈંગ કોમ્પીટીશન,કિડ્સ ફેશન શો અને ડાન્સ કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વાસણભાઇ આહીર માજી રાજ્યમંત્રી ગુજરાત સરકાર તથા શ્રી તેજસભાઈ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા તથા અન્ય સામાજિક આગેવા નો ઉપસ્થિત રહેલ 

જેમાં પેરેડાઇઝ ફાઉન્ડેશન વર્ષ 2024-25 માટે કમિટી જાહેર કરવામાં આવેલ જેમાં પ્રમુખ ઈશાનીબેન ગોસ્વામી,ઉપપ્રમુખ ડો કિશન કટુવા,ઉપપ્રમુખ ગીતાબેન બલદાણીયા મહામંત્રી શ્રી વિક્રમ દુલ્ગચ , સહમંત્રી માનવભાઈ ભીંડે , સહમંત્રી હંસાબેન ઠક્કર ખજાનચી કૃપાબેન જોશી ઓડિટર જુલીબેન સોની તથા સ્મિતભાઈ ઠક્કર,રાજેશભાઈ વાઘેલા,સીમા સેઠી,રીતુબેન શ્રી વાસ્તવ,પ્રીતિબેન મોમાયા,બાલકૃષ્ણભાઈ ઠક્કર  અમૃતાબેન દાસગુપ્તા ની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવેલ..આ કાર્યને સફળ બનાવવા ફાઉન્ડર શનિભાઈ બુચિયા તથા પિયુષભાઈ શ્રીવાસ્તવ તથા સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉપાડેલ..0/Post a Comment/Comments

Stay Conneted

Domain