ભચાઉ પંથકમાં ૭૨ લાખની પાણીચોરી મુદ્દે નોધાઈ ફોજદારી

 ભચાઉ પંથકમાં ૭૨ લાખની પાણીચોરી મુદ્દે નોધાઈ ફોજદારી

સામખિયારી, નવા કટારિયા, વાંઢિયા, શિકારપુર સીમના ૨૦ કિ.મી.ના વિસ્તારમાં ૭૨ લાખની પાણીચોરી

વાગડ વિસ્તારના સામખિયાળી, ,નવા કટારિયા, વાંઢિયા, નુકશાન પહોચાડીને ગેરકાયદેસર અંગે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી

આ અંગે સામખીયારી પોલીસ મથકે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભચાઉ પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર ગૌરવભાઈ પ્રકાશભાઈ માંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, સર્વે નં. ૨૪ કટારિયા પ્રવીણ અંબાલાલ પટેલની જમીનમાં, સર્વે નં. ૨૩/૨ કટારિયા મેં. સાત્ત્વિક પીવી. પ્રા.લિ.વાળી જમીનમાં, સર્વે નં. ૬૪૭ (રાણાસરી) વાંઢિયા પ્રવીણ અમરશી માલી (સોલંકી) જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૩૯૭ રોહિત જેઠાલાલ છેડા, મહેશ જેઠાલાલ છેડા, પ્રભાવતી જેઠાલાલ છેડાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૧૧/૧ વેરશી રાજા બાળાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ??? દયારામ શંભુ સુબંડવાળાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૨૨/૨ વશરામ જીવાભાઈ ભસડિયાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૨૩ પ્રફુલ્લ રવજી ગડાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૨૧/૧ નેનશી રૂપા પ્રજાપતિની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૨૧/૨ લાલજી કરશન છેડા, પ્રવીણ કરશન છેડાની જમીનમાં, સામખિયાળી સર્વે નં. ૨૧/૨/૧ દમયંતી માનસી નિશર નિર્મલા માનસી નિશરની જમીનમાં શિકારપુર સીમમાં રેતી વોશિંગ પ્લાન્ટ જમીન માલિક (સહયોગ હોટેલ પાછળ)ની જમીનમાં, શિકારપુર સીમમાં નવા બાંધકામ જમીન માલિક (સહયોગ હોટેલ બાજુમાં)ની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૨૫/૧ ખેમાં કાના રાવરિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૩/૩ રૂડીબેન નારણ વાવિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૪/ પૈકીય /૧ શૈલેશ નાનજી રાવરિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૪/ પૈકી૧/૨ રાધાબેન ગોવિંદ રાવરિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૪/ પૈકી ૧/૩ રાણીબેન ખીમજી રાવરિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૪/ પૈકી ૨ અનીશ દોશનભાઈ પોલરા, યાશીન યુસુફ ભદરપુરા, અબ્બાસ માવજી અરોડિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૬૧/૨ પ્રવીણ ફુસી(પટેલ)ની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. દ૨/ર ફુલીબેન રામજી વાવિયાની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૬૬/૧ સવજી ખીમા રાવરિયા, રાણીબેન ખીમા રાવરિયા, પ્રેમજી ખીમા રાવરિયા, કમલેશ ખેમા રાવરિયાની જમીનમાં નવાકટારીયા સર્વનંબર ૬૭/૧ ગોવિંદ સવા ફુસીની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૬૭/પૈકી ૨ વાલજી લાલજી ફુસીની જમીનમાં, નવા કટારિયા સર્વે નં. ૪૭૪ દિનેશભાઈ તરશીભાઈ સુરાણીની જમીનમાં, વાંઢિયા સર્વે નં. ૮૯૯ ખેતુભાઈ રૂપા રબારી, જગમાલ રૂપા રબારી, લખમણ રૂપા રબારી, લાખા રૂપા રબારીની જમીનમાં ગેરકાયદેસર પાણી ચોરી થતી હતી. 

ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઆએ સામખિયાળી, નવા કટારિયા, વાંઢિયા, શિકારપુર સીમ વિસ્તાર સુધીમાં ૨૦ કિલોમીટર સુધીના અંતરમાં જમીનમાં નર્મદાની પાણીની પાઈપલાઈનમાં કોઈ પણ જાતની મંજૂરી વિના એરવાલ્વને ટેમ્પર કરી બિનઅધિકૃત રીતે જોડાણ કરી એરવાલ્વને નુકસાન પહોંચાડયું હતું. આ ઉપરાંત કટારિયા સેકશનની નવા કટારિયા, જૂના કટારિયા, વાંઢિયા સેકશનની વાંઢિયા ગામ ગ તરફની પીવીસી પીવાના પાણીની પાઈપલાઈનમાં જોડાણ કરી કનેકશન લેતાં યોજનાના અન્ય મુખ્ય હેડ વર્કસ પર આવતા પાણી પુરવઠામાં વિક્ષેપ પડી જાહેર હિતની યોજનાને નુકસાન કર્યું હતું. આ બનાવ તા. ૨૩/ ૧૨/૨૦૨૩થી અગાઉ ૯૦ દરમ્યાન બન્યો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવીવાગડ વિસ્તારમાં ૨૬ સર્વે નંબરના માલિકો દ્વારા પાણી ચોરીની ફરિયાદ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain