કચ્છ ના રાપર માં પેટ્રોલ પંપ ની સિલક બેંકમાં ભરવા જતાં કમૅચારીઓ ને લુટારુ ઓએ નિશાન બનાવી બાર લાખ થી વધુ રકમ લુટી થયા છુ મંતર

કચ્છ ના રાપર માં પેટ્રોલ પંપ ની સિલક બેંકમાં ભરવા જતાં કમૅચારીઓ ને લુટારુ ઓએ નિશાન બનાવી બાર લાખ થી વધુ રકમ લુટી થયા છુ મંતર

રાપરમાં રૂ. ૧૨ લાખથી વધુ લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વાગડ પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી છે. રાપરના મોરબીયા પેટ્રોલ પમ્પના બે કર્મીઓ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લૂંટારુઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે.  

રાપરના ત્રમ્બો ચાર રસ્તા નજીક આવેલા મોરબીયા પેટ્રોલ પંપથી કર્મચારીઓ લાલુભા જાડેજા અને કિશોર સોઢા આજે સપ્તાહના પ્રથમ દિવસે બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ.૧૨ લાખ ૭૯ હજાર ૩૨૦ ની રકમ જમા કરાવવા બાઇક ઉપર જતા હતા એ સમય સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમોએ બાઇક સાથે તેમનું બાઇક ટકરાવ હથિયાર વડે  હુમલો કરી રૂપિયા ભરેલી બેગ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. હુમલામાં લાલુભા ને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ રાપર સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.લૂંટની ઘટના ના પગલે કચ્છ, વાગડ આ ધટના ને અજામ આપનારાઓ ને પકડવવા માટે સીસીટીવી કેમરા ની તપાસ સહિત લૂંટારુઓ ને ઝડપી પાડવા પોલીસે નાકા બંધી કરી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain