રાપર પોલીસ દ્રારા બનાવેલ ચોકી નુ નિરીક્ષણ કરતા પૂર્વ કચ્છ એસ.પી સાહેબ

 રાપર પોલીસ દ્રારા બનાવેલ ચોકી નુ નિરીક્ષણ કરતા પૂર્વ કચ્છ એસ.પી સાહેબ..

રાપર શહેર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને શહેર માં વધતા ટ્રાફિક ના પ્રસ્નો ના કારણે સરહદી રેન્જ વડા જે આર મોથલીયા સાહેબ ની સૂચના થી અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા  ડીવાયએસપી સાગર સામડાં  ના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઇ વી કે ગઢવી ઘ્વરા શહેર ના ભરચક દેનાબેંક ચોક મધ્યે નવી તૈયાર થયેલ પોલીસ ચોકી ની પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સામડાં ઘ્વરા ચોકી નુ નિરક્ષણ કરી ને સૂચના ઓ આપી હતી તો અહીં પોલીસ ચોકી રાપર માટે શુ મહત્વ ધરાવે છેં અને આગામી દિવસો માં આ ચોકી ને વિધિવત ખુલ્લી મુકાશે તેવી માહિતી રાપર પીઆઇ વી કે ગઢવી એ આપી હતી એસપી ની મુલાકાત વેળા એ રાપર પીઆઇ સાથે પીએસઆઈ જી બી માંજારાણા, પીએસઆઈ આમલીયારા તેમજ પોલીસ સ્ટાફ ના મુકેસીંગ, મહેશ પટેલ, કમલેશભાઈ ચાવડા, રામદેવસિંહ જાડેજા,મુકેશ ચાવડા,મનહરભાઈ, તેજાભાઈ દેસાઈ, પ્રવીણ હડિયલ,દશરથ મારાજ, ભાવુભા સોઢા, રવજી સોંલકી, વિજય બગડા સહિત નો સ્ટાફ જોડાયો હતો અત્રે ઉલ્લેખનીય છેં કે રાપર પીઆઇ ગઢવી ઘ્વરા લાંબા સમય થી અને અર્થાગ પ્રયત્નો થી  વહીવટી તંત્ર પાસે નુ રજુઆતો ના અંતે આ જગ્યા નગરપાલિકા ઘ્વરા ફાળવાઈ હતી જેમા ચોકી નુ નવ નિર્માણ થયું છેં જે ટૂંક સમય માં વિધિવત ખુલ્લી મૂકી ને અહીં કાયમી પોલીસ કર્મચારીઓ ને ફાળવી ને શહેર ની આંશિક સમસ્યાઓ હલ કરવાના પ્રયત્નો હાથ ધરાશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain