ગે૨કાયદેસ૨ ડોક્ટરની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટ૨ને ઝડપી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

 ગે૨કાયદેસ૨ ડોક્ટરની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટ૨ને ઝડપી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

 અંજાર વિભાગના પો.સ્ટે. વિસ્તારમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર સી.ટી.દેસાઈ નાઓએ પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના માણસોને પોલીસ સ્ટેશન વીસ્તારમાં ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના આપેલ હોય બાતમી આધારે ગાંધીધામ-ભચાઉ હાઇવે આજવા પાર્કિંગ ખાતેથી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પડી તેના કબ્જામાંથી ગે.કા. રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી મેળવેલ રોક્ડા રૂપીયા તથા દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતા મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે 

પકડાયેલ આરોપી - ઈશ્વરલાલ રામપ્રસાદ અહીંરવાર ઉ.વ.૩૪ રહે.પ્લોટ નં.૦૫ શક્તિનગર ગાંધીધામ મુળ રહે.ગામ-હરવાર થાના-જીરન જી.નીમચ મધ્યપ્રદેશ,

મુદ્દામાલની વિગત:- (૧) દવાઓ તથા મેડીકલ ના સાધનો કિ.રૂ. ૫,૦૦૦/- (૨) રોકડા રૂપીયા ૭૩૦/- કુલ કિ.રૂ.૫,૭૩૦/-

ઉપરોકત કામગી૨ી પોલીસ ઇન્સ્પેકટર સી.ટી.દેસાઇ ની સુચનાથી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain