કચ્છ ના માંડવી તાલુકા માં પણ એક તરુણી પ્રેમમાં બની પાગલ ગભૅવતી થતાં ભાડો ફૂટ્યો પરિવાર માં ચિંતા

કચ્છ ના માંડવી તાલુકા માં પણ એક તરુણી પ્રેમમાં બની પાગલ ગભૅવતી થતાં ભાડો ફૂટ્યો પરિવાર માં ચિંતા 

માંડવી તાલુકાના તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેએ મર્યાદાઓ ઓળંગી દીધી હતી જેના કારણે ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે. નાનીચેરમાં રહેતા યુવાને ૧૭ વર્ષીય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર માટે સરકારી દવાખાને જતાં જ ભાંડો ફૂટ્યો હતો અને હવે આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain