રેન્જ આઈજી એ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કચેરી નું દ્વિ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાશે

 રેન્જ આઈજી એ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કચેરી નું દ્વિ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાશે

આજે વાગડ વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક કચેરી ભચાઉ નું કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા એ દ્રિ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં પ્રથમ ભચાઉ ડીવીઝન ના પોલીસ અધિકારીઓ એ રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ને ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી આપવામાં આવી હતી ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા ભચાઉ રાપર તાલુકાના કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિકારીઓ ને સુચના આપી હતી 

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા પ્રોબેશન આઇપીએસ સાહિત્યાવી.  ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પ્રોબેશન ડીવાયએસપી પી. જે. રેણુકા રીડર પીઆઇ તરુણ ચૌધરી ઓ. એસ. હર્ષાબેન બુધ્ધભટી પી. એ. શૈલેષ ભાઈ મચ્છર ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એ. બી પટેલ રાપર પીઆઈ વી કે ગઢવી લાકડીયા પીઆઇ આર આર વસાવા રાપર સીપીઆઇ જે બી. બુબડીયા સામખીયારી પીએસઆઇ વાય કે ગોહિલ ગાગોદર પીએસઆઇ ડી આર ગઢવી આડેસર પીએસઆઇ બી જી. રાવલ બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર આડેસર પીએસઆઇ કે. ડી રાવલ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દફતર ક્રાઇમ વહિવટી તથા પોલીસ કર્મચારીઓ ના લોક દરબાર નું આયોજન કર્યુ હતું જેમાં રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ભચાઉ ડીવીઝન મા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુચના આપી હતી






0/Post a Comment/Comments

Stay Conneted

Domain