કચ્છ પોલીસની સરાહનિય કામગીરી થઈ અનુસુચિત જાતિના એક ગુમ વિધાર્થી ને પરિવાર સાથે કરાવ્યું મિલન

કચ્છ પોલીસની સરાહનિય કામગીરી થઈ અનુસુચિત જાતિના એક ગુમ વિધાર્થી ને પરિવાર સાથે કરાવ્યું મિલન

પૂર્વ કચ્છ પોલીસ ની અદભુત કામગીરી એક માતા ની વેદનાં ને સાચા અર્થ માં ન્યાય આપ્યું છે

કબરાઉ થી અનુસૂચિત જાતિ સમાજ નું દીકરો પાર્થ જે ગુમ થયેલ હતું તે દિલ્હી થી મળી ગયું છે ટુક સમય માં પરિવાર થી મિલન થશે

આ સફળતા પૂર્વક કામગીરી માં ભચાઉ  નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાહેબ ભચાઉ પી.આઇ. એ.બી.પટેલ સાહેબ નું હદયપૂર્વક આભાર વ્યક્ત કરીયે છીએ દિલ્હી સુધી ફિકવસી મોનીટરીંગ દવારા એક માતા થી વિખૂટો પડેલ પુત્ર ને શોધવા માં અથાગ મેહનત કરી સે ત્યારે  ખરા હદય થી પૂર્વ કચ્છ એસ.પી.સાહેબ મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ડી.વાય.એસ.પી.સાગર સાહેબ.પી.આઈ.શ્રી એ.બી.પટેલ સાહેબ નું રુણાભાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain