શિવમ દાવડા નો આજે જન્મદિવસ

શિવમ દાવડા નો આજે જન્મદિવસ


(કચ્છ તારીખ - ૪/૧૨/૨૦૨૧) કચ્છ શક્તિ નગર માં રહેતા મુકેશભાઈ દાવડા ના પુત્ર શિવમ મુકેશભાઈ દાવડા નો આજે જન્મદિવસ હોવાથી શિવમના જન્મદિવસ નિમિત્તે ધર પરિવાર સાથે મલીને કેકકાપી શિવમના જન્મદિવસ નિ ઉજવણી કરી તેમજ શિવમ ના જન્મદિવસ નિમિત્તે મુકેશ ભાઈ શિવમના જન્મદિવસ નિમિત્તે ફ્રેન્ડ સર્કલ તેમજ સગાવાળા તેમજ ધર પરિવાર મનગમતા ભોજન સાથે જમી શિવના જન્મદિવસ ની પાર્ટી કરી શિવમને જન્મદિવસ દિવસ નિમિત્તે અઢળોકો સગા સબધી તેમજ ફેન્ડ સર્કલ તેમજ ફોન દ્રારા શુભેચ્છાઓ નો વરસાદ વર્ષો (અહેવાલ - ઈરફાન પલેજા)





0/Post a Comment/Comments

Stay Conneted

Domain