રાપર મા ઉજજવલા યોજના અંતર્ગત ગેસ વિતરણ કાર્યક્રમ યોજાયો

કચ્છ - રાપર - તારીખ - ૭/૧૦/૨૦૨૧ ગુરુવાર


રાપર મા ઉજજવલા યોજના અંતર્ગત ગેસ વિતરણ કાર્યક્રમ યોજાયોઆજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં ભાજપ ના પ્રદેશ પ્રમુખ ડો. દિપિકા સરાડવા ના અધ્યક્ષ સ્થાને ભાજપ સરકાર દ્વારા રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ ને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ ગેસ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થી જુદાં જુદાં ગામો ની ચારસો થી વધુ મહિલાઓ ને ગેસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દિપિકા સરાડવા ઉપ પ્રમુખ અરુણા ચૌધરી કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરી ઠક્કર પ્રભારી પારસબા જાડેજા હસમીતા ગોર રાપર મહિલા મોરચાના પ્રમુખ લતાબેન ગોરનર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી રાપર તાલુકા મહિલા મોરચાના પ્રમુખ દેવી બેન રબારીહેતલ બેન ઠક્કર સહિત ની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાપર નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની હઠુભા સોઢા મહામંત્રી મેહુલ જોશી  બળવંત ભાઈ ઠક્કર લાલજી કારોત્રા નિલેશ માલી યુવા મોરચાના પ્રમુખ શૈલેષ ચંદે ભાવિક કોટક ધર્મેન્દ્ર સિયારીયા અંકિત દરજી વત્સલ પુજારા રમેશ સાધુ વાલજી વાવીયા જાનખાન બલોચ રમજુ મહિડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોરારદાન ગઢવી એ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ ને પ્રદેશ અધ્યક્ષ દિપિકા સરાડવા અને ઉપાધ્યક્ષ અરુણા ચૌધરી એ ઉદબોધન કર્યું હતું અને મહિલાઓ ને પગભર થવા હાકલ કરી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain