પાલનપુરમાં ૩૩૦૦ રૂપિયાની લાંચ લેતા બે આરટીઓ એજન્ટ ઝડપાયા.

પાલનપુરમાં ૩૩૦૦ રૂપિયાની લાંચ લેતા બે આરટીઓ એજન્ટ ઝડપાયા.

પાલનપુરમાં ૩૩૦૦ રૂપિયાની લાંચ લેતા બે આરટીઓ એજન્ટ ઝડપાયા પાલનપુર ACBની ટીમે આરટીઓ એજન્ટ અક્ષયકુમાર  પ્રજાપતિ અને અકિલહુસેન સૈયદને ૩૩૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા આરોપીઓએ અરજદારનું લર્નીંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ ડાયરેકટ અપાવવા માટે માંગી હતી લાંચ

પાલનપુર આરટીઓ કચેરી સામે આવેલા ખાનગી કોમ્પ્લેક્સમાં બે એજન્ટોએ ને આઈટીઆઈ માં લેવાતા ડ્રાંઇવિંગ લાઇસન્સ માટેની કોમ્પ્યુટર ટેસ્ટમાં ડાઇરેક્ટ પાસ થવાની સેટિંગ માટે લાંચ માંગી હતી જે અંગે યુવકે એસીબી માં ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવી સત્યમ સીટી કોમ્લેક્ષમાં એજન્ટ ની ઓફિસ માં અજન્ટો એ લાંચ સ્વીકારતા ઝડપાયા હતા ટ્રેપ બાદ તમામ દુકાનો ના સટર ટપોટપ પડી ગયા હતા અને આરટીઓ કચેરીના તમામ ફોલ્ડરિયાઓ અને એજન્ટ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain