શું ખરેખર પ્રિન્ટ મિડિયા ને ઈલેક્ટોનિક મિડિયા સત્ય જાણ્યા વગર જ ડિજીટલ મિડિયા ને બદનામ કરી રહ્યુ છે?

શું ખરેખર પ્રિન્ટ મિડિયા ને ઈલેક્ટોનિક મિડિયા સત્ય જાણ્યા વગર જ ડિજીટલ મિડિયા ને બદનામ કરી રહ્યુ છે? 

ભારત દેશ લોકશાહિ દેશ છે આજ કાલ દેનિક ન્યુજ પેપર અને ઈલેક્ટોનિક મિડિયા સાથે સાથે આજ કાલ સરકાર દ્રારા ડિજીટલ મિડિયા પણ ચાલાણ  છે. શું ખરેખર અમુક સમાચાર પત્રો પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઈ ગઈ એટલે સત્ય માની લે છે? શું ખરેખર એ કેટલુ યોગ્ય કહેવાય શું સત્ય જનતા સામે દેશ ની ચોથી જાગીર મિડિયા નુ કામ છે પરંતુ અત્યાર ના યુગ માં કઈક અલગ જ છે એફ.આઈ.આર ફાટી ગઈ એટલે ઈ છાપી દયો પછી ભલે ખોટી ફરિયાદ હોય કે ગમે તે થોડા સમય પહેલા જ કચ્છના ભચાઉ મા ડિજીટલ ન્યુઝ રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ના એડીટર મહેશ રાજગોર ઉપર કરવામા આવી હતી. ને ન્યુઝ પેપરમાં એવુ છાપવામા આવ્યુ છે ખંડરી ધમકી સરકારી કામગીરીમાં રુકાવત ને એટ્રોસીટી ની ગંભીર કલમો પૌલીસ સ્ટેશન ભચાઉ માં નોધવામા આવી હતી પંરતુ અમુક સમાચાર પત્રો સત્ય જાણ્યા વગર એફ.આઈ.આર ઉપર છાપી નાખવામા આવી હતી. શું ખરેખર આવી જ રીતના ન્યુઝ છાપવામા આવશે તો જનતા નુ શું થશે ? ખરેખર સત્ય જ છાપવુ હતુ તો એ પણ છાપવુ હતુ ને એક બાજુ પત્રકાર ની ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવામા ના આવી ને પી.આઈ. ને સ્ટાફ દ્રારા મારવામા આવ્યો હતો. શું ખરેખર એ ના દેખાયુ શુ ઈરાદે કરવામા આવ્યુ?

ન્યુઝ પેપર ને ચેનલો ઉપર લોકો નો વિશ્ર્વાસ ઉઠી રહ્યો છે જો સત્ય જાણયા વગર જ લખી ને ડિજીટલ મિડિયા ને બદનામ કરવાનુ કામ કરી રહ્યા છે ખબર જનતા સામે લાવી હોય તો સત્ય લાવો બાકી અધીકારીઓ તો કહે ને એફ.આઈ.આર ઉપર ના બનાવી જોઈએ. 

આજ કાલ ના યુગ મા ડિજીટલ ન્યુઝ સત્ય દેખાડવાનુ કામ કરે છે એટલે બદનામ કરવામા કોઈ કશર પણ નથી મુકવામા આવી રહ્યા. 

રીપબ્લિક દ્રારા કોઈને ધંમકી ખંડણી સરકારી કામમા રુકાવત કોઈ પણ સમાજ વિશે ૪ વર્ષ થી એક્ટ કરવામા નથી આવ્યો સત્ય દેખાડવામા આવે છે એટલે બદનામ કરવાના કારનામા રચવામા આવે છે. બાકી કોર્ટ ઉપર વિશ્ર્વાસ છે સત્ય ની જીત થશે મિડિયા નુ કામ જનતાના પશ્રને સાચા રસ્તે ને લોકો સુધી પહોચાડવાનો છે ન્યુઝ બનાવી હોય તો બન્ને પક્ષ ને સાભણવા જોઈએ પછી ન્યુઝ બનાવી જોઈએ બાકી નિદોર્ષ ને સજા થાય છે ને ગુનેગારો રેઠા ફરી રહ્યા છે સત્ય જનતા સામે આવુ જોઈએ અત્યારના યુગ માં ડિજીટલ માધ્યમ ખુબ સત્ય સામે લાવી રહ્યા છે એટલે બદનામ કરવાના કારનામાઓ રચવામા આવે છે. અહેવાલ - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain