ડીસા ના પત્રકારો ને હવે બુટલેગર આપશે માસિક ભારણ કોણે કરી વ્યવસ્થા ચચૉ ટોક ઓફ ધ ટાઉન

ડીસા ના પત્રકારો ને હવે બુટલેગર આપશે માસિક ભારણ કોણે કરી વ્યવસ્થા ચચૉ ટોક ઓફ ધ ટાઉન

ડીસાના એક બુટલેગર એ એક પત્રકાર ને વોટસપ કોલ કરી માસિક ભારણ ની કરી ચચૉ કોનું ભેજું દોડે છે તે પ્રશ્ર્ન

ડીસામા વિદેશી દારૂના વાયરલ વિડિઓ બાદ બુટલેગરનો સ્થાનિક રીપબ્લિક ઇન્ડિયા ટુડેના પત્રકાર પર આવ્યો વોટ્સઅપ કોલ

ડીસા શહેરમાં મા પૈસાના જોરે બુટલેગરે પત્રકારને ખરીદવાની કરી કોશિશ હું બધાને હપ્તા આપું છું એમ તમને પણ આપીશ તેવું વોટ્સઅપ કોલ કરી બુટલેગરે પત્રકાર ને કહ્યું

ડીસા શહેર મા દેશી વિદેશી દારૂના અવારનવાર વિડિઓ સામે આવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા આ બુટલેગરો પત્રકારો ને પણ ખરીદવાની કોશિશ કરતા હોય છે ત્યારે ડીસા ના નામચીન બુટલેગર  દ્વારા સ્થાનિક પત્રકાર પર વોટ્સઅપ કોલ દ્વારા પૈસા ની લેવડદેવડની વાત કરવી તે કેટલું યોગ્ય આવા બુટલેગરો સામે જિલ્લા એસપી દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain