સમગ્ર ગુજરાત લોકો હજુ બહેરા મુંગા કેમ તે સવાલ ટોક ઓફ ધ ટાઉન છેલ્લા ૨૨ વર્ષ થી સરકાર ના અનેક કોભાંડ તો પણ જય હો જય હો ક્યાં સુધી?

સમગ્ર ગુજરાત લોકો હજુ બહેરા મુંગા કેમ તે સવાલ ટોક ઓફ ધ ટાઉન છેલ્લા ૨૨ વર્ષ થી સરકાર ના અનેક કોભાંડ તો પણ જય હો જય હો ક્યાં સુધી?

આ ગુજરાત છે. સૌનો સાથ સૌનો વિકાસ છે. આ પ્રજા ૨૨ વર્ષથી અંધ, બહેરી મુંગી છે. આ પ્રજા હિન્દુ છે આ પ્રજા રાષ્ટ્ર વાદી છે. કારસેવામાં નિર્દોષ મૃત્યુ બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ મૃત્યુ ટ્રેન કાંડમાં નિર્દોષ મૃત્યુ, નરોડા પાટીયામા નિર્દોષ મૃત્યુ ગુલમર્ગ કાંડમાં નિર્દોષ મૃત્યુ બેસ્ટ બેકરી કાંડમાં નિર્દોષ મૃત્યુ પાટીદાર આંદોલનમાં નિર્દોષ મૃત્યુ સુરત તક્ષશીલા કાંડમાં નિર્દોષ લઠ્ઠાકાંડમાં નિર્દોષ મૃત્યુ મોરબી પુલ કાંડ નિર્દોષ મૃત્યુ કાર કાંડમાં નિર્દોષ મૃત્યુ કોરોના સમયે હજાર્રો મૃત્યુ નદીઓમાં વહેતી લાર્શો સામુહિક બળાત્કારો વ્યક્તિગત બળાત્કારો દલિતોની હત્યા-અત્યાચાર હજારોની સંખ્યામાં જમીન કૌભાંડો હજારોની સંખ્યામાં ખનીજ કૌભાંડ ખાનગી શિક્ષણ કૌભાંડ જીપીએસસી ભરતી પરીક્ષા કૌભાંડ ગેરકાયદેસર બાંધકામ કૌભાંડ હજાર થી વધુ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ફુડ એન્ડ ડ્રગ્સ કૌભાંડ જીએસપીસી કૌભાંડ ડ્રગ્સ દારૂ કેફી પદાર્થોના વેચાણથી હાહાકાર પદુષણ બોર્ડનું કૌભાંડ આઉટસોર્સિંગ શોષણ ફિક્સ વેતન શોષણ લધુતમ વેતન દરમાં શોષણ આદિવાસી વિસ્થાપિતોને અન્યાય અબજો રૂપિયાની યોજનાઓમાં સબસીડીના કૌભાંડ બેંક લોન ફ્રોડ કૌભાંડ ગૌચર વેચાણ કૌભાંડ મહેસુલ વિભાગ ઠપ્પ શહેરી વિકાસ વિભાગ ઠપ્પ ઉદ્યોગ ખાણ વિભાગ ઠપ્પ શિક્ષણ વિભાગ ઠપ્પ માર્ગ મકાન વિભાગ ઠપ્પ રોડ રસ્તા પુલો કેનાલોમાં કૌભાંડ રીનોવેશનમા કૌભાંડ તમામ સરકારી યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર બેફામ વધતી મોંઘવારી ભુખ્યા તરસ્યા રઝડતા ગૌમાતાની વેદનાઓ, દર વર્ષે ૪૦,૦૦૦ કરોડનું દેવુ ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીના વર્ષોમાં અનેક ઘટનાઓ, કૌભાંડ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, સામુહિક બળાત્કાર, સામુહિક હત્યાઓ, સામુહિક મૃત્યુ કાંડ, આ બધાનો સરવાળો કરીને..કેટલા પાપ થયા તેની ગણતરી કરજો

નિર્દોષ મૃત્યુ ના પાપમાં તમે ભાગીદાર બનશો? પાપીઓને છાવરનારાઓ, રક્ષણ આપનારાઓને મતદાન કરશો? તમારી જાતને પૂછો કે તમે કેવા સનાતની હિન્દુઓ છો? તમારા આત્માને પુછો કેવા રાષ્ટ્ર - વાદી છો? તમારા સંતાનો, પરીવાર તરફ નજર રાખીને અતિતને પૂછો કે ૨૦ વર્ષથી કોને મતદાન કરો છો? ક્યાં ઉદેશથી મતદાન આપો છો? સૌનો સાથ સૌનો વિકાસ મણિપુરની બહેન દિકરીઓની દયનીય, ક્રૂરતા ભરેલી ઘટના અને હીટ એન્ડ રનમાં સામુહિક મૃત્યુની ઘટના બાદ સોશિયલ મીડિયા ઉપર ગર્જના કરનારા લોકો, પત્રકારો, ન્યુઝ ચેનલો, આને સામાજીક સેવકોએ ૨૦-૨૦ વર્ષથી બનતી ઘટનાઓમાં બે ચાર દિવસ હોબાળો મચાવ્યો છે પછી ફરી ફરી એક - એકથી ચડિયાતા ગુનેગારોને મતદાન આપી વધુમાં વધુ લીડથી મતદાન કર્યું છે આ એના પાપ બંડ પોકારે છે

જ્યાં જુઓ ત્યાં અન્યાય, શોષણ, ભ્રષ્ટાચાર, ગુનાખોરીને સમર્થન,  અંધશ્રદ્ધા, જાતીવાદ કોમવાદ તમે પાપને પોષનારાઓને મતદાન કરો, કરવેરા ભરો અને પાપીઓના તથા દુષ્ટોના પાપમાં ભાગીદાર બનો વ્યાપક ગુનાખોરીના સમર્થનમાં હતા ચલાવતા..દરેક વાતે જુઠું બોલનારા, દરેક વાતે પ્રજાને મુર્ખ બનાવતા ગુનાખોરોને મદદ કરનારાઓને - વધુને વધુ મતદાન આપી ગુનાહિત સરમુખત્યારશાહીને સમર્થન આપનારા .. મતદાતાઓ બધા પાપ ભોગવતાં રહેશે

સોશિયલ મીડિયામાં, યુ ટ્યુબ - ઉપર, ઈન્સ્ટાગ્રામ ઉપર, ન્યુઝ ચેનલોને - ડીબેટોમા બુમરાણ મચાવે છે, આક્રોશ વ્યક્ત કરી બહાદુરીની તોપો ફોડે છે. આવા લોકો મોબાઈલની બહાર - નીકળીને ઊંચી નજર કરી શકતા નથી, ટીવી સ્ક્રીન અને યુટ્યુબ ઉપર - સમાચારોનો ધંધો કરનારા પત્રકારો ૨૦ - વર્ષોથી પાપીઓના ગુણગાન ગાતા ફરે છે એટલે ભ્રષ્ટાચારીઓ કરતા વધુ ભ્રષ્ટ મીડીયા છે

શું તમે પાપીઓનુ રક્ષણ - કરનારાઓને મતદાન આપી પાપના ભાગીદાર બનશો? જાતીવાદી કે કોમવાદી બનીને દુષ્ટોને મતદાન આપીને પાપીઓના પાપ માં તમે ભાગીદાર બનશો? પાપીઓને આપેલા મતદાન કર્મના પાપ મતદારોએ ભોગવવા પડશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain