બનાસકાંઠા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા તાલુકા ટીમ દ્વારા આયોજિત પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારો નો આયોજન દાંતા તાલુકાના બામણીયા ગામે કરવામાં આવ્યું

બનાસકાંઠા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા તાલુકા ટીમ દ્વારા આયોજિત પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારો નો આયોજન દાંતા તાલુકાના બામણીયા ગામે કરવામાં આવ્યું

ગાંધીનગરના ધારાસભ્યઅને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા અમદાવાદ ના રાણીપ રામજીભાઈ ની ચાલીમાં ઠાકોર સમાજના દબાણ તોડવાનો મામલો દાતા ખાતે ઠાકોર સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નું નિવેદન દબાણ વાળા મકાન તંત્ર એ તોડ્યા ધારાસભ્ય નો 1 વર્ષ નો પગાર નો 10 લાખ નો ચેક પીડિતો ને આપીશ સમાજ ના લોકો સમજાવે કે એ લોકો દબાણ વાળી જગ્યા ખાલી કરે આચાસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહિ એ બિચારા ઓ નું કામ અટકી જશે કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી બિચારાઓના મકાન નથી મળવાના



0/Post a Comment/Comments

Stay Conneted

Domain