મહેસાણા જિલ્લાના સતલાસણા મા ઈંગ્લીશ દારૂનો ખુલ્લેઆમ વેપાર

બ્રેકીંગ ન્યુઝ ગુજરાતમા દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ


મહેસાણા જિલ્લાના સતલાસણા મા ઈંગ્લીશ દારૂનો ખુલ્લેઆમ વેપાર

બુટલેગર નો ભાવ જાહેર બિયર લેવું હોય તો 250 રૂપિયા ઈંગ્લીશ દારૂનું કોટર લેવું હોય તો 250 રૂપિયા તમ તમારે અહીંયા બેસીને પીવો કોઈ વાંધો નહીં અમારે બધું સેટિંગ છે તેવો દાવો કર્યો બુટલેગરે સતલાસણા કૉલેજ સામેજ ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો ધમધમી ઉઠ્યો તેમ છતાં સ્થાનિક પોલીસ મોંન કેમ ?

આ રીતે જગ જાહેર ઈંગ્લીશ દારૂ વેંચતા બુટલેગર ને કેમ નથી પોલીસ કે કાયદાનો ડર ? શુ સતલાસણા પોલીસને આ અડ્ડા ની જાણ નથી કે પછી જાણી જોઈને અજાણ બની રહી છે સતલાસણા પોલીસ ? જિલ્લા પોલીસવડા દ્વારા આ વિદેશી દારૂ વેંચતા બુલેગરો પર કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી



0/Post a Comment/Comments

Stay Conneted

Domain