દાંતા તાલુકાની ગુણીયાફળી પ્રાથમિક શાળા મા શિક્ષકોને લેર પાણી અને લાડવા

 દાંતા તાલુકાની ગુણીયાફળી  પ્રાથમિક શાળા મા શિક્ષકોને લેર પાણી અને લાડવા

ગુજરાત - દાંતા - તારીખ - ૦૪ માર્ચ ૨૦૨૪ સોમવાર

દાંતા તાલુકામાં સરકારી શાળાઓમાં શિક્ષકોને જાણે લેર પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સરકાર શ્રી દ્વારા ભણતર માટે રોજબરોજ નવા નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાની ગુણીયાફળી શાળા મા આચાર્યની ખુરશી મા બેઠેલા શિક્ષકને આચાર્ય વિશે પૂછતા શિક્ષકનો મોઢાનો રંગ બદલાયો હતો

શાળામા હાજરી  પત્રકનું  પણ પૂછતા હાજરી પત્રક પણ પણ શિક્ષક દ્વારા શોધવામાં આવ્યું પણ હાજરી પત્રક ન મળ્યું જ્યારે ચાલુ શાળા મા શિક્ષકે 15 બાળકો હાજર કહ્યા ત્યારે વર્ગ રૂમમાં તપાસ કરતા માત્ર છ બળકો નઝરે જોવા મળ્યા

તો દાંતા તાલુકાની પ્રાથમિક શાળા ની આવી દુર્દશા જોવા મળી રહી છે ગુણીયાફળી એક એવું ગામ છે જયાં અંદર ડુંગરમા આવેલું ગામ છે જયાં કોઈ પણ જાતનું સ્કૂલો મા ચેકીંગ નથી થતું જેનો સીધો લાભ આવા શિક્ષકોને થતો હોય છે અને ક્યાંક બાળકોને પણ અનેકો તકલીફો ભોગવવાનો વારો આવતો હોય છે



0/Post a Comment/Comments

Stay Conneted

Domain