દાંતા મા ગાંજાનો નો ખુલ્લેઆમ વેપાર થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું

દાંતા મા ગાંજાનો નો ખુલ્લેઆમ વેપાર થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું


ગુજરાત - દાંતા - તારીખ - ૨૬/૦૩/૨૦૨૪ - મંગળવાર

દાંતા મા નાના બાળકો ચડયા ગાંજાના રવાડે નાના નાના બાળકો ગાંજાના રવાડે ચડતા તેમના મા બાપ ની ચિંતા વધી ગુજરાતમાં ગાંજા પર પ્રતિબંધ હોવા છતાં આ ગાંજો આવે છે ક્યાંથી તે પણ એક મોટો સવાલ ?

દાંતા ના અનેક વિસ્તારમા  ગાંજો વેચાય રહ્યો છે તેવી સ્થાનિકોમાં ચર્ચા શુ દાંતા પોલીસ આ જગ્યા પર રેડ કરી દાંતા મા ગાંજો બંધ કરાવશે ખરા? દાંતા ની યુવાધન પેઢી દિનપ્રતિદિન ગાંજાનો રવાડે ચડી મોતના મુખમાં ધકેલાઈ રહી છે તેમજ દાંતા ના અનેક ઠંડા પીણાં ના પાર્લરો પર ગાંજો ભરવા માટેના  સિગરેટ પેપર પણ આસાનીથી મળી રહે છે સ્થાનિક પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી દાંતા ની જનતાએ માંગ કરી



0/Post a Comment/Comments

Stay Conneted

Domain