દાંતા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનુ ભાઈ ની હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળતા પત્રકાર એસોસિયન દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરાયા

દાંતા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનુ ભાઈ ની હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળતા પત્રકાર એસોસિયન દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરાયા

બનાસકાંઠાના દાંતા પો.ખાતે છેલ્લા ઘણા સમય ફરજ બજાવતા મનુ ભાઈ ની કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી અને હાલમાં p.c માંથી H.C તરીકે બઢતી મળતા દાંતા પત્રકાર એસોસિયન દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા  દાંતા પોલીસ સ્ટેશનમાં નિષ્ટા પૂર્વક પોતાની ફરજ બજાવતા પોલીસકર્મી મનુ ભાઈ ને બઢતી મળતા દાંતા પોલીસ બેડામાં પણ અનેરી ખુશી જોવા મળી હતી ત્યારે ગામ વાસીઓએ પણ શુભેચ્છા પાઠવી હતી


0/Post a Comment/Comments

Stay Conneted

Domain