ગાંધીધામમાં ભાજપ ના કાર્યક્રમો મા ખુરશીઓ ખાલી જોવા મળતા લાગે છે કે હવે જનતા જાગી ગઈ છે હવે જનતા મૂર્ખ નહિ બને

 ગાંધીધામમાં ભાજપ ના કાર્યક્રમો મા ખુરશીઓ ખાલી જોવા મળતા લાગે છે કે હવે જનતા જાગી ગઈ છે હવે જનતા મૂર્ખ નહિ બને

હવે મૂર્ખ નહિ બનીએ આવું માની ને જનતા ગુજરાત આવાસ યોજનાના ઈ લોક અર્પણ મા ખુરશીઓ ખાલી જોવા મળી.

જ્યારે જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે મોટી મોટુ વાતુ કરે છે ને કચ્છની ભોળી પ્રજાને શીકાર થતા હોય છે 

સરકારના ચુટાયેલા નેતાઓ પણ લોકોને સમસ્યામાં સરકારનું ધ્યાન કેન્દ્રિત થતો જાય ૩૬૫ દિવસ સરકાર લોકોની સમસ્યામાં તો ધ્યાન આપતી નથી પરંતું જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે નવા નવા યોજનાઓ કાઢીને લાભાર્થીઓ અને જનતાને ક આકર્ષક કરીને વોટ એઠવા માટે પ્રયત્ન કરતી જાય આજે પણ ગાંધીધામ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં વિકસીત ભારત વિકસીત ગુજરાત આવાસ અર્પણ ના કાર્યક્રમમાં ગુજરાત ના કુલ ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર માં માન.વડાપ્રધાન ના વરદ હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમ થી) રૂ.૨૯૯૩ કરોડ ના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસો નું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન દ્વારા સંબોધનમાં સમજદાર જનતા ન આવી અથવા ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહીને એ પ્રમાણ આપી દીધું કે હવે જનતા મૂર્ખ નહી‌ બન્ને ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય લોકોને બોલાવીને કાર્યક્રમ તો રચ્યું પરંતુ જનતાની વડાપ્રધાનના સંબોધનમાં હાજર ન રહીને સરકારને સંદેશો ખુલ્લેઆમ આપી દીધું છે કે હવે કંઈક સારા દિવસો આવવાના નથી અને અમે મૂર્ખ બનશું નહીં ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત હજી જનતાને આકર્ષિત કરવા માટે ઘણા બધા યોજનાઓ અને ખાતમુર્હુત કરવામાં આવશે ઘણી બધી સમસ્યાઓને પણ ધ્યાન આપવામાં આવશે પરંતુ આ તો જનતાને નક્કી કરવાનું રહેશે કે મૂર્ખ બનવુ છે કે નહી ગાંધીધામના ધારાસભ્ય જ્યારથી ચૂંટણી જીતી ગઈ ત્યાં સુધી ઘણા બધા ગાંધીધામ ના વિકાસ ના મુદ્દાઓ અને સમસ્યામાં તો ધ્યાન આપતી નથી જનતા અને પત્રકારો સાથે સાથે પણ કિનરખોરી રાખે છે માત્ર અમુક પત્રકાર છે એમની પસંદગી અને માત્ર અમુક જનતા અને રાજકારણીઓ બિઝનેસમેન છે એમની પસંદગી તો આજે જનતાને પણ આના કાર્યક્રમમાં ઓછી હાજરી આપીને એમને મોતોડ જવાબ આપ્યો છે રિપોર્ટ બાય - કરિશ્મા માની આદિપુર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain