દાંતા મા આજે ફરી એક વાર પત્રકાર અને તેની ફેમિલી સાથે હુમલાની બની ઘટના

દાંતા મા આજે ફરી એક વાર પત્રકાર અને તેની ફેમિલી સાથે હુમલાની બની ઘટના

દાંતા તાલુકામાં મા લોકોના હીત માટે લડતા પત્રકારો ની સુરક્ષા કેટલી ?

દાંતા મા લૂખા તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો

દાંતા ના નાગજી રબારીએ કુહાડી વડે પત્રકારની માતા પર કર્યો હુમલો

હુમલામાં પત્રકારની માતા ને પહોંચી નાનીમોટી ઇજાઓ

આમ દાંતા મા અસામાજિક તત્વો નો આંતક યથાવત જોવા મળી રહ્યો છે

આ ઘટના ને લઇ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર દ્વારા લેખિત મા રજુઆત પણ કરાઈ છે 

બે દિવસ મા દાંતાના સ્થાનિક પત્રકારો પર હુમલાની બે જુદી જુદી ઘટનાઓ બની છે

આવા લૂખા તત્વો સામે અરજીના આધારે પોલીસ પણ કાયદેશરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain