રાપર ખાતે ઈસરો ની ચંદ્રયાન-3ની સફળતા ની ઉજવણી કરવામાં આવી

 રાપર ખાતે ઈસરો ની ચંદ્રયાન-3ની સફળતા ની ઉજવણી કરવામાં આવી

રાપર આજે ભારતીય વિજ્ઞાનીક સંસ્થા ઈશરો દ્વારા લોચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 નુ ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ થયું છે તે અન્વયે આજે રાપર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને વધાવવા મા આવ્યું હતું રાપર ભાજપ દ્વારા આજે દેનાબેંક ચોક ખાતે ફટાકડા ફોડીને વધાવવા મા આવેલ જેમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની રાપર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે વિનુભાઈ થાનકી સહિત ભાજપના તમામ પાંખ ના હોદેદારો એ ફટાકડા ફોડી વધાવેલ અને પેંડા ખવડાવી મોઢું મીઠું કર્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain