મહાનગરપાલિકા, જૂનાગઢ સોનાપુર શાખા ના સફાઈ કામદાર કર્મચારી ની પ્રામાણિકતા

મહાનગરપાલિકા, જૂનાગઢ સોનાપુર શાખા ના સફાઈ કામદાર કર્મચારી ની પ્રામાણિકતા

ઉપરોક્ત બાબતે તા. 12/06/2023 ના રોજ રિધમભાઈ ચોથાણી  (મોબાઈલ ખોવાયેલ વ્યક્તિ) રહે.  રણછોડ નગર, જૂનાગઢ સોનાપુર સમશાન ખાતે પોતાના મિત્ર ના મમી ના અવસાન સબબ સોનાપુર ખાતે આવેલ ત્યારે રિધમ ભાઈ નો ફોન ગુમ થયેલ. જે ફોન ત્યાંના સફાઈ કામદાર દિનેશ સોલંકી ને તા. 20/06/2023 ના રોજ રાત્રે બાંકડા નીચે થી કપડાં માં વીંટાયેલ મળેલ જે મોબાઈલ 21/06/2023 ના રોજ સવારે સોનાપુર શાખા તથા સ્ટ્રિટલાઈટ શાખા ના અધિકારી શ્રી એચ. કે. ચુડાસમા સાહેબ ને ઓફિસે આપેલ.  પરંતુ મોબાઈલ માં ચાર્જિંગ ના હોય ચાર્જિંગ માં રાખી કોઈ નો ફોન આવે તેની રાહ જોતા તા પરંતુ સ્ટ્રિટલાઈટ શાખા ના કર્મચારી સતીષ રાતીયા ને ધ્યાન માં આવેલ કે સિમ કાર્ડ બંધ છે (બ્લોક કરાવેલ) જેથી સિમ કાર્ડ બીજા ફોન માં નાખતા તેમાં રિધમ ભાઈ ના નંબર મળી આવતા તેમનો સમ્પર્ક કરી મોબાઈલ પરત કરી આપેલ છે One + મોબાઈલ ની અંદાજિત કિંમત રુ.  ૩૫,૦૦૦/-

0/Post a Comment/Comments

Stay Conneted

Domain