રાપર પોલીસ દ્વારા તહેવારો ને અનુલક્ષીને ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

રાપર પોલીસ દ્વારા તહેવારો ને અનુલક્ષીને ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

રાપર આજે રાપર શહેર મા આગામી દિવસોમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો ને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રોબેશન ડીવાયએસપી પી. જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયાર સહિત ના પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા શહેર ના મુખ્ય માર્ગો મુખ્ય બજારો મા ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain