આજરોજ ભારતીય જનતા પાર્ટી ની 44મી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ ભારતીય જનતા પાર્ટી ની 44મી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી



6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી આજે પાર્ટીની 44મી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય રાપર મધ્ય ધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના મુખ્ય મહેમાન કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દહીયા શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહ સોઢા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા ભાઈ સોઢા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી મહેન્દ્રસિંહ વાઘેલા વેલજીભાઇ દૈયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ વાવ્યા મહેશભા ગઢવી સહદેવ સિંહ જાડેજા કે ડી સીસી બેકના ડાયરેક્ટ પ્રદિપસિંહ સોઢા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કમલસિંહ સોઢા તાલુકા પંચાયતના સભ્યો વેલજીભાઈ સિંધવ કિશન મોરચા મહામંત્રી લધુભા વાઘેલા, જાનખાન બ્લોચ, તુલસીભાઇ ઠાકોર, ઉકાભાઇ પરમાર,નિલેશ માલી, રામજીભાઈ મૂછડીયા, રાણાભાઇ તેમજ તાલુકા ભાજપ ના શહેર ભાજપના જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના નગરપાલિકાના સો ચૂંટાયેલ સદસ્ય તેમજ દરેક મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા






0/Post a Comment/Comments

Stay Conneted

Domain