કચ્છ માં પણ મુખ્ય મંત્રી પાયલોટ પ્રોજેકટ હેઠળ સુંદર કામગીરી

કચ્છ માં પણ મુખ્ય મંત્રી પાયલોટ પ્રોજેકટ હેઠળ સુંદર કામગીરી 

બની વિસ્તાર ની અંદર પોટેકટ ફોરેસ્ટ અને મુખ્યમંત્રી પાયલોટ , પોજેક્ટ યોજના હેઠળ અલગ અલગ પંચાયતો માં આખા બની વિસ્તારમાં 2 હજાર હેકટર ધાસ ખોટ બનેલા છે તો ધાસ પ્લોટની અંદર ગાંડો બાવળ સાફ બનીના માલધારીઓ માટે ધાસ સારો ઉપજ કરી ત્યાંનાં લોકો આપશે એવું જણાવી પ્લોટ દરેક ગામ બનાવી લીધા ગત વર્ષ વરસાદ પુષ્કળ થતા બની વિસ્તારના ફોરેસ્ટ પ્લોટમાં 10 લાખ કિલો ધાસ ઉપજ થયો.અને એ ધાસ કટિંગ માટે મશીન અને મજૂરો ધાસડી બનાવે એ માટે સરકાર શ્રી લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે 

પરંતુ વર્તમાન સમયમાં ફોરેસ્ટ એરિયા ગોરેવલી, મીઠડી , લુણા , સરાડા , રેન્જ માં પ્લોટ માં આધિયાંગા પનની વારી રેન્જ નામનું પ્લોટ જે ગોરેવાલી માં છે ત્યાંના ફોરેસ્ટ અધિકારી ગુજરાત ગોધરાના મજૂરો સાથે મળી લગભગ 800 ધાસડી જેટલી ઉચા ભાવે વેચી સ્થાનિક માલદારીઓથી રૂપિયા વસૂલ કરી છેતરયા સમાત મજબૂર માલદારીઓ નું ફાયદો લઈ રહ્યા હોતા એવું લાગે છે તો કચ્છ કલેકટર શ્રી અને વન વિભાગ તંત્ર ને મોટો પશ્ર એ છે કે ગાન્ટ વન વિભાગ ખીચ્ચા માં જશે શું અને ગરીબ ને શું ફાયદો થયો કે શું તેવા મનમાં કઈક તર્ક વિતર્ક છે

બીજી બાજુ બિયારણ નમે ધાસ નું કચરો અને ભૂસો ભરી લાખો રૂપિયાના બિયારણ નાં નામે ગત મહિનામાં બિયારણ ની ગણી ટ્રકોમાં ભરી ભુજ મોકલાવી તો શું  આસરકારશ્રી ના વિઝન મુજબ બનીને ફાયદો થયો છે અધિકારીની આવક બમણી થઈ એવું પ્રશ્ન ગોરિવાલી નાં જન પ્રતિનિધિ અને માનવ અધિકાર મહિલાઓને વિકાસ સંગઠન નાં પ્રમુખશ્રી અમીર અલી મૂનવા એ તંત્રને યોગ્ય ધટતું કરવા માંગ કરી હતી 

જ્યારે બીજી બાજુ ધાસ ગોડાઉનમાં જગ્યા ન હોવાથી ધાસ ખુલ્લામાં પડયો છે પણ ગરીબ માલદારીઓને આપતો નથી વર્તમાન નાં સમયમાં માવઠા માં ધાસ ઢાકવાની વ્યવાથા નથી તો ધાસ બગડશે તો એનું જવાબદાર કોણ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain