રાપર મોડર્ન સ્કૂલ ખાતે વિધા સહાયક નો ચાર દિવસીય તાલીમ શિબિર નું આયોજન

રાપર મોડર્ન સ્કૂલ ખાતે વિધા સહાયક નો ચાર દિવસીય તાલીમ શિબિર નું આયોજન


શિક્ષણ ક્ષેત્રે દિવસે દિવસે હામ ભીડનાર વાગડ વિસ્તારના રાપર તાલુકા મા 298 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને ઉતમ શિક્ષણ મળે તે માટે આજે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  જે. પી. પ્રજાપતિ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી ની અધ્યક્ષતામાં રાપર કોલેજ કેમ્પસમાં આવેલી મોડર્ન સ્કૂલ ખાતે 2014 પછી ભરતી થયેલા તમામ વિધા સહાયક નુતન પ્રવાહ થી માહિતગાર થાય તેમજ આવનાર આયામો ની માહિતી અનુસાર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છેતાલીમ 1/12 થી 4/12 સુધી 29 જુથ માટે ચાર વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે નવનિયુક્ત વિધા સહાયક 195 આડેસર 55 રાપર 140 રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંવર્ધન વિધા સહાયક તાલીમ.. જીસીઆરટી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે 


તાલીમ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એમ રબારી. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર મહામંત્રી ગણપતભાઈ ડાભાણી રોહિત ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો તાલીમ દરમિયાન તાલીમ આપનાર તારક પટેલ મેહુલ દવે મયંક પંડ્યા દિનેશ ગૌસ્વામી નરેશ ચૌહાણ દિનેશ પંચાલવાલાભાઈ આહિર મિલન પટેલ પરેશ પંડયારીના ચૌહાણ કમલેશ જોશી કરીશ્મા જોશી એકતા વયાસ હિના બેન જોશી મનિષા સાવલીયા કોમલ પ્રજાપતિ રક્ષા ચૌધરી મેધના પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી એ તાલીમ લેવા આવેલા વિધા સહાયકો ને બાળકો ને સારુ શિક્ષણ આપવા માટે અનુરોધ કર્યો હતો અને ઉતમ શિક્ષણ મળે તે માટે પ્રયત્ન કરવા માટે હાકલ કરી હતી.









0/Post a Comment/Comments

Stay Conneted

Domain