જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ


મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ.શ્રી એમ.એન.દવે સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે નવવાડી અંબે માતાજીના ચોક પાસે ખુલ્લામા ધાણીપાસા વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આરોપીઓના નામ : (૩) દિપેશ માનશીભાઇ ગઢવી ઉ.વ.૩૦ રહે નવવાડી આદીપુર (૧) રાજેશ લીલાધર ભટ્ટી ઉ.વ.૪૨ રહે. નવવાડી આદીપુર (૨) સુરેશ નરેન્દ્રભાઇ બેદી ઉ.વ-૬૪ રહે- મૈત્રી સ્કુલની સામે આદીપુર


મુદામાલની વિગત : રોકડા રૂા.૧૦,૨૦૦/- તથા ધાણીપાસા નંગ.૦૨ કિ.રૂા.૦૦/૦૦ નો મુદામાલ મળી આવેલ


આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે. (અહેવાલ - કરિશ્મા માની કચ્છ)

0/Post a Comment/Comments

Stay Conneted

Domain