રાપર ખાતે ચુંટણી અંગે ની કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી

રાપર હાલ શિયાળાની ઋતુમાં ચૂંટણી લક્ષી ગરમાવો આવી ગયો છે ત્યારે ગામેગામ લોકો નો અને રાજકીય આગેવાનો નો મેળાવડો જામ્યો છે ત્યારે આ વખતે દરેક ગ્રામ પંચાયત ની ચૂંટણી બેલેટ પેપર દ્વારા મતદાન કરવા મા આવશે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા 53 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં ચૂંટણી લક્ષી તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાપર પ્રાંત અધિકારી રાવલ મામલતદાર કે. આર. ચૌધરી નાયબ મામલતદાર મહેશ ઠક્કર નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી ચુંટણી તાલીમ ના નોડેલ ડી. પી રાઠોડ ભાઈલાલ સતાપરા વસંતભાઈ પરમાર વિપુલ ચૌધરી પિયુષ ચૌહાણ જયેશ પટેલનરેશ ચૌધરી હિતેશ ચૌધરીજેસંગ પરમાર સ્વાગત પટેલ દિનેશ પટેલ રજની ભાઈ પટેલ દિનેશ પંચાલલાલજીભાઈ ચાવડા અનિલ પટેલ વિગેરે તાલિમ આપી હતીસ્લાઈડ દ્વારા તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી હતીમતપેટી સીલ કઇ રીતે કરવી

બેલેટ પેપર દ્વારા મતદાન અંગે સમજણ અપાઈ હતી ફર્સ્ટ પોલીંગ પ્રિસાંઇડીંગ પોલીંગગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પોલીંગ ઓફીસર મહિલા પોલીંગ ઓફીસર તેમજ જુદા ચૂંટણી માટે ફરજ પર મુકવા મા આવેલ કુલ 680 કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી હતી એમ નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ એ જણાવ્યું હતુંરાપર ખાતે ચુંટણી અંગે ની કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી

રાપર હાલ શિયાળાની ઋતુમાં ચૂંટણી લક્ષી ગરમાવો આવી ગયો છે ત્યારે ગામેગામ લોકો નો અને રાજકીય આગેવાનો નો મેળાવડો જામ્યો છે ત્યારે આ વખતે દરેક ગ્રામ પંચાયત ની ચૂંટણી બેલેટ પેપર દ્વારા મતદાન કરવા મા આવશે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા 53 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં ચૂંટણી લક્ષી તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાપર પ્રાંત અધિકારી રાવલ મામલતદાર કે. આર. ચૌધરી નાયબ મામલતદાર મહેશ ઠક્કર નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી ચુંટણી તાલીમ ના નોડેલ ડી. પી રાઠોડ ભાઈલાલ સતાપરા વસંતભાઈ પરમાર વિપુલ ચૌધરી પિયુષ ચૌહાણ જયેશ પટેલનરેશ ચૌધરી હિતેશ ચૌધરીજેસંગ પરમાર સ્વાગત પટેલ દિનેશ પટેલ રજની ભાઈ પટેલ દિનેશ પંચાલલાલજીભાઈ ચાવડા અનિલ પટેલ વિગેરે તાલિમ આપી હતીસ્લાઈડ દ્વારા તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી હતીમતપેટી સીલ કઇ રીતે કરવી

બેલેટ પેપર દ્વારા મતદાન અંગે સમજણ અપાઈ હતી ફર્સ્ટ પોલીંગ પ્રિસાંઇડીંગ પોલીંગગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પોલીંગ ઓફીસર મહિલા પોલીંગ ઓફીસર તેમજ જુદા ચૂંટણી માટે ફરજ પર મુકવા મા આવેલ કુલ 680 કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી હતી એમ નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું. (અહેવાલ - મહેશ રાજગોર)

0/Post a Comment/Comments

Stay Conneted

Domain