થરા પોલીસ સ્ટેશનની હદમાં ફેટલ અકસ્માત કરી ભાગી જનાર ઇસમને ગાડી માથે પકડી પાડતી આડેસર પોલીસ

થરા પોલીસ સ્ટેશનની હદમાં ફેટલ અકસ્માત કરી ભાગી જનાર ઇસમને ગાડી માથે પકડી પાડતી આડેસર પોલીસ


માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અવેક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ શ્રી રાપર સર્કલ રાપર નાઓની સુચના-માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લામાં વાહન અકસ્માતને લગતા અનડીટેક ગુના શોધી કાઢવા સૂચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ નવા પો.સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ નાઓને હકીકત મળેલ કે ઘા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડા ગામની આજુ બાજુ એક સફેદ કલરની મહીના કંપનીની એક્સયુર્વી ગાડી નં. જી.જે.૧ર.બી.એસ.૮૭૭ર વાળી રોંગ સાઇડમાં ચલાવી મોટર સાઇકલના ચાલકને ટક્કર મારી મોત નિપજાવી નાસી ગયેલ હોઇ જે હાલે કચ્છ જીલ્લા તરફ આવી રહેલ છે. જેથી સદરહું ગાડીની તપાસમાં આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન કિકત વર્ણન વાળી ગાડી નં.જી.જે.૧૨.બી.એસ.૮૭૩૨ વાળી આવતા સદર ગાડીને ઉભી સખાવી તેના ચાલકનું નામ ઠામ પુછતા પોતાનું નામ જગારામ દેવીરામ જાતે મીણા મુળ રહે. તલકે તા રહે ગુરુકુળ સોસાયટી ગાંધીધામ કચ્છ વાળો હોવાનુ જણાવેલ હોય તેને કરેલ અકસ્માત બાબતે નદવેઇ જી. ભરતપુર (રાજસ્થાન) હાલે જીણવટભરી રીતે પુછતા તેણે ચરા પાસે આવેલ વડા ગામના હાઇવે ઉપર પલ્સર મોટરસાયકલને ટક્કર મારેલાની કબુલાત કરેલ હોઇ જેથી થરા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા પકડાયેલ ગાડી બાબતે ચરા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતના બનાવ બાબતે ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આગળની કાર્યવાહી કરવા સારૂ થરા પોલીસ સ્ટેશન ખાતે મેસેજ કરી જાણ કરવામાં આવેલ છે.


- કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી- આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તવા પો.કોન્સ રલેષભાઇ ચોપરી તથા પો.કોન્સ. ચંદ્રકાન્ત ભાટીયા વિગેરેનાઓ સાથે રહેલ. (અહેવાલ - કરિશ્મા માની કચ્છ)

0/Post a Comment/Comments

Stay Conneted

Domain