રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી મા આજે સરપંચ પદ માટે 72 અને સદસ્યો માટે 300 ફોર્મ ભરવામા આવ્યા

રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી મા આજે સરપંચ પદ માટે 72 અને સદસ્યો માટે 300 ફોર્મ ભરવામા આવ્યા


રાપર તાલુકા માં 53 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાપર મામલતદાર કે આર. ચૌધરી નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી સહિત નો ચુંટણી મા વ્યસ્ત બની ગયા છે ત્યારે નાયબ મામલતદાર ચૂંટણી શાખાના યોગેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે રાપર તાલુકા મા સરપંચ પદ માટે અત્યાર સુધી 136 ઉમેદવાર પત્ર આવ્યા છે જ્યારે વોર્ડ માટે 598 ફોર્મ આજ સુધી આવેલ છે આવતી કાલે છેલ્લા દિવસે બાકી રહેતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. (અહેવાલ - મહેશ રાજગોર)









0/Post a Comment/Comments

Stay Conneted

Domain