ચાલો ભુજ ચાલો ભુજ જ્યાં સુધી રોડ નહિ ત્યાં સુધી ટોલ નહિ

કચ્છ - ભુજ - તારીખ - ૨૧/૧૦/૨૦૨૧ ગુરુવાર


ચાલો ભુજ ચાલો ભુજ જ્યાં સુધી રોડ નહિ ત્યાં સુધી ટોલ નહિ



૨૧/૧૦/૨૦૨૧ સમય ૧૧ કલાકે કલેકટર ઓફીસ બે વર્ષ ઉપર થયા લખપત નલિયા થી લઈ ને બનાસકાંઠા રાજકોટ અમદાવાદ તમામ રોડ ની હાલત બિસ્માર છે ઉંડા ખાડા પડી ગયા છે છતાં ટોલ ઉઘરાવાય છે આ બાબતે આમ આદમી પાર્ટી ના સક્રિય કાર્યકતા સંજય બાપટ ઘણા સમય થી સોસીયલ મીડિયા પર ઝુંબેશ ચલાવી રહ્યા છે આ બાબત ની રજુઆત કચ્છ કલેક્ટરસાહેબશ્રી ની આમ આદમી પાર્ટી પૂર્વ અને પશ્ચિમ કચ્છ જીલ્લા ની સંયુક્ત આગેવાની હેઠળ આપવાની હોઈ તમામ હોદેદારો કાર્યકતાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી લોકો ને પડી રહેલી મુશ્કેલી નો ઉકેલ લાવવા ના પ્રયત્નો કરીયે



આમ આદમી પાર્ટી ગુજરાત (૧) કે.કે.અંસારી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી +91 98250 48786 (૨) રાજેશ પીંડોરીયા ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી  +91 84017 67057 (૩) રોહિત ગોર પ્રમુખશ્રી પશ્ચિમ કચ્છ જીલ્લા +91 99798 43312 (૪) જીતેન્દ્ર ઠક્કર પ્રમુખશ્રી પૂર્વ કચ્છ જીલ્લા +91 90330 58288


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - સંજય બાપટ મુંન્દ્ના

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain