તળાજા પો.સ્ટે. તળાજા ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નં.૧૧૪૦ તથા બીયર ટીન નંગ-૯૬ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ

 ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


તળાજા પો.સ્ટે. તળાજા ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નં.૧૧૪૦ તથા બીયર ટીન નંગ-૯૬ પકડી પાડતી  તળાજા પોલીસ ટીમ 



તળાજા પો.સ્ટે. તળાજા ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નં.૧૧૪૦ તથા બીયર ટીન નંગ-૯૬ પકડી પાડતી  તળાજા પોલીસ ટીમ પો.સ્ટે.વિસ્તારમાં ઇ/ચા પો.ઇન્સ.જે.કે.મુળીયા તથા હેડ કોન્સ.આર.ડી.પરમાર તથા ડી.સ્ટાફ હેડ કોન્સ. એ.એસ.મેસરીયા વિ.સ્ટાફના માણસો સ.વા.વાહનમાં પ્રોહી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તળાજા ટાઉનમાં મચ્છી માર્કેટમાં રહેતા ઇમરાન ઉર્ફે ડોઘો મજીદભાઇ કુરેશી ના કબ્જા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કંપની સીલપેકબોટલો નંગ-૧૧૪૦ જેની કિ.રૂ.૨,૪૯,૬૦૦/- તથા બીયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૯,૨૦૦/- નો મુદામાલ પકડી પાડેલ 

               

આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના ઇ/ચા પો.ઇન્સ.જે.કે.મુળીયા તથા ટાઉન બીટ હેડ કોન્સ.રણજીતસિંહ પરમાર, ડી-સ્ટાફના હેડ કોન્સ.અતુલભાઇ મેસરીયા, પો.કોન્સ.ભાવેશભાઇ બારૈયા , પો.કોન્સ.મુકેશભાઇ બારૈયા, પો.કોન્સ.શીવાભાઇ પરમાર, પો.કોન્સ.હરેશભાઇ બોળીયા, પો.કોન્સ.લાલજીભાઇ શીયાળ,  પો.કોન્સ.ઘેલુભાઇ વજાભાઇ, પો.કોન્સ.ભરતભાઇ કનુભાઇ, પો.કોન્સ.હારીતસિંહ જસુભા, પો.કોન્સ.દિગ્વિજયસિંહ રઘુવીરસિંહ, પો.કોન્સ.નિકુંજભાઇ પોપટભાઇ, ડ્રા.હેડ કોન્સ.અશોકસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત 

અહેવાલ - મથુર ચૌહાણ મહુવા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain