ખેરાલુ હાઇવે પર ગુરૂ કોમ્પલેક્ષ માં આજે શાનદાર એવો એમ આર એફ ટાયર નો શો રૂમ નું ઉદઘાટન મહેસાણા દુધ સાગર ડેરી ના પુવૅ વાઇસ ચેરમેન શ્રી મોઘજીભાઇ પટેલ ના શુભ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યો હતો

ખેરાલુ હાઇવે પર ગુરૂ કોમ્પલેક્ષ માં આજે શાનદાર એવો એમ આર એફ ટાયર નો શો રૂમ નું ઉદઘાટન મહેસાણા દુધ સાગર ડેરી ના પુવૅ વાઇસ ચેરમેન શ્રી મોઘજીભાઇ પટેલ ના શુભ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યો હતો



વી બી ચોધરી ગૃપ દ્વારા ટુંકસમયમાં જ એક મોટું સાહસ કરી ખેરાલુ સતલાસણા વડનગર તાલુકા ના ખેડુતોના વાહનો સહિત સામાન્ય સેવાકીય પ્રવૃતિઓ સાથે તેમજ વાહન વ્યવહાર માં જોડાયેલ માલિકો ડ્રાઇવરો ને ઓરીજનલ ટાયરો હાજર સ્ટોરમાં કંપનીના જાણકાર ટેકનીશ્યન દ્વારા ફિટીગ કરી આપવામાં આવશે



આ કાયૅક્રમ માં ખેરાલુ વહેપારી મંડળના પ્રમુખ મુકેશભાઇ દેશાઇ નગરપાલિકા ના પુવૅ પ્રમુખ સી ડી દેશાઇ  ડી એમ દેશાઇ દલજીભાઇ ચૌધરી સહિત મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જહાંગીર ભાઇ સીનધી  વડનગર ના ઊણાદના અગ્રણી એન ડી ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા વી.બી ચૌધરી ગૃપના વૃંદાવન હાઇવે પરના વહેપારીઓ ટ્રાન્સપોર્ટ ના માલિકો વાહન ચલાવનારાઓ સહિત વિશાળ ચાહકો ઉમટ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain